Join our WhatsApp group : click here

Gujarati sahitya pratham kruti | ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ

Subject : Gujarati sahitya

Topic : Gujarati sahitya pratham kruti

ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ

પ્રકાર (સૌપ્રથમ)ક્રુતિલેખક
નવલિકાગોવાલણીકાંચનલાલ મહેતા
જીવન ચરિત્રકોલંબસનો વૃંતાતપ્રાણલાલ મથુરદાસ
ઇતિહાસગુજરાતનો ઇતિહાસપ્રાણલાલ એદલજી ડોસા
મનોવિજ્ઞાનચિત્તશાસ્ત્રમણિલાલ નભૂભાઈ ત્રિવેદી
ફાગુ કાવ્યસિરિથૂલીભદ્ર ફાગુજીનપદ્મસૂરિ
ઋતુ કાવ્ય અને શુંગાર કાવ્યવસંત વિલાસ
નાટકલક્ષ્મીદલપતરામ
વાર્તા સંગ્રહતાર્કિકબોધદલપતરામ
એકાંકીલોમમહર્ષિણીબટુભાઇ ઉમરવાડિયા
સોનેટભણકારબ. ક ઠાકોર
મહાનવલસરસ્વતી ચંદ્રગોવર્ધનરામ ત્રિપાઠી
નવલકથાકરણઘેલોનંદશંકર મહેતા
રૂપક કાવ્યત્રિભુવન દિપક પ્રબંધજયશેખર સૂરિ
કાવ્યસંગ્રહગુજરાતી કાવ્યદોહનદલપતરામ
આત્મકથામારી હકીકતનર્મદ
શબ્દ કોષનર્મકોષનર્મદ
નિબંધમંડળી મળવાથી થતા લાભનર્મદ
ખંડકાવ્યવસંત વિજયકવિ કાન્ત
બારમાસી કાવ્યનેમિનાથ ચતુષ્પાદિકાવિનયચંદ્ર
પ્રબંધકાન્હડદે પ્રબંધપદ્મનાભ
પંચાગસવંત 1871નું ગુજરાતી પંચાગ
કરૂણ પ્રશસ્તિફાર્બસ વિરહદલપતરામ
ચરિત્રકવિ ચરિત્રનર્મદ
મૌલિક નાટકગુલાબનગીનદાસ મારફતિયા
લાંબી ગધ્યકથાપૃથ્વી ચંદ્રચરિતમાણિક્યસુંદરસુરી કૃત
ગઝલબોધબાલશંકર કંથારીયા
હાસ્યપ્રધાન ક્રુતિભંદ્રભદ્રરમણભાઈ નીલકંઠ
દેશભક્તિ કાવ્યહુન્નરખાનની – ચડાઈદલપતરામ
આખ્યાનસુદામાચરિત્રનરસિંહ મેહતા
રાસભાર્તેશ્વર બાહુબલીશાલીભદ્ર સુરી
વાચનમાળાહોપ વાચનમાળા
મુદ્રિત પુસ્તકવિધાસંગ્રહપોથી

Gujarati sahitya pratham kruti : : GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati , Clerk and All Competitive Examinations.

Important links

Gujarati Gk Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!