ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 04

Gujarati Sahitya Quiz : 04 – અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નો છે. દરેક વિધાર્થી ક્વિઝ આપીને પોતાનો સ્કોર comment કરી જણાવશોજી.

Gujarati Sahitya Quiz : 04

1544

Gujarati Sahitya Quiz : 04

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 04

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ આ કોને કહ્યું છે ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

નીચેનામાંથી કવિ તરીકે કોણ જાણીતા છે ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

શ્યામજી ક્રુષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવન ચરિત્ર લેખકનું નામ જણાવો ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

‘ઝેર પીધા છે જાણી જાણીને નવલકથાના રચયિતા કોણ છે ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

બચુભાઈ રાવત કયા સામાયિક સાથે જોડાયેલા હતા ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

‘લક્ષ્મી’ ગુજરાતી ભાષાનાનું પ્રથમ નાટકએ કોનું સર્જન છે ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

સ્વામી આનંદ કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યા છે ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

‘ભૂખી ભૂતાવળ’ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

‘કલા છે ભોજ્ય મીઠી તે ભોકતા વિણ કલા નહીં, કલાવાન કલા સાથે ભોકતા વિણ કલા નહીં !’ : આ પંક્તિ કયા કવિની છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

‘શંભુસુતનુ ધ્યાન ધરું, સરસ્વતી પ્રણામ જકરું, અમદરું રૂડો નૈષધ રે’ પંક્તિના સર્જકનું નામ આપો ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

નીચે દર્શાવેલો કેન્દ્રવતી વિચાર કઈ ક્રુતિનો છે તે જણાવો : આ રચનામાં પકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યો છે ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

સાહિત્યકાર ગંગાસતીની ક્રુતિ જણાવો ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

ક.માં મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર ‘મૃણાલવતી’ અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

અલાઉદીન ખીલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્વ અને જાહોજલાલી અસ્ત જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે “પાટણપૂરી પુરાણ હાલ તુ જ હાલ આવ” આ કવિવરનું નામ જણાવો ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકનો તરજુમો કરીને મહાત્મા ગાંધીએ તેનું કયું નામ આપ્યું હતું ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

ગુજરાતી સાહિત્યમાં ખંડ સ્વરૂપના જનક કોણ ગણાય છે ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

સાહિત્યકાર વર્ષા અડાલજાની ક્રુતિ જણાવો ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

‘ઇર્શાદ’ કયા કવિનું ઉપનામ છે ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 04

સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું વતન જણાવો ?

Your score is

The average score is 60%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

3 thoughts on “ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 04”

Leave a Comment