Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 07

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. તેથી તમને ઉપયોગી સાબિત થશે. તમામ વિષયોની નિયમિત ટેસ્ટ આપવા જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 07
Question: 25
Quiz type: MCQ

Gujarati Sahitya Quiz: 07

1794

Gujarati Sahitya Quiz : 07

ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 07

gujarati-sahitya-quiz

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

કવિ ઇન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

કવિ કાલિદાસનું “શાકુન્તલ” સાહિત્યનો કયો પ્રકાર છે ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

મિલ્ટોનિક સોનેટ સળંગ કેટલી પંકતીઓ (એકમ સહિત) માં રચાતું ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યાં છે ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

“એક વર્યો ગોપીજનવલ્લભ, નહીં સ્વામી બીજો...” આ પંક્તિના સર્જક જણાવો?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

સાહિત્યકાર મુકેશ જોશીનું પ્રસિદ્ધ નાટક જણાવો ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

હાજી કાસમ, તારી વીજળી રે..... કાવ્ય પ્રકાર જણાવો ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

બરકતઅલી ગુલામહુસેન વિરાણીનું ઉપનામ શું છે ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ” –ગાંધીજીની પ્રાર્થનાસભામાં નિરંતર ગવાતું આ ભજન મૂળ કઈ કવિતાનો અનુવાદ છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

ગુજરાતી કવિ રાજેન્દ્ર શુકલનું જન્મસ્થળ જણાવો ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

મીરાંએ જીવનનાં અંતિમ વર્ષો ક્યાં વિતાવ્યા હતાં ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

બળવંતરાય ક. ઠાકોરનું ઉપનામ જણાવો ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

“શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” –આ વિધાન કોનું છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું જન્મ સ્થળ જણાવો ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

ટૂંકી વાર્તા નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબેન પટેલની કઈ નવલકથા અન્વયે સાહિત્ય અકાદમી દિલ્લીનો એવોર્ડ એનાયત થયો છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

કાલિકાસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજીતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

લોકગીત ‘કૂંચી આપો, બાઈજી’ ના ગીતકારનું નામ જણાવો ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

લોકકથાકાર દરબાર પુંજાવાળાનાં પ્રસિદ્ધ પુસ્તકનુનામ જણાવો ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

સાહિત્યકાર વિનોદ જોશીની ક્રુતિ જણાવો ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

‘વિનોબા ભાવે’ નું પુરુનાં જણાવો ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

એન્ટન ચેખોવની મૂળ વાર્તા ‘The bet’ નો ડો. રમેશ ઓઝાએ કયા નામે અનુવાદ કર્યો છે ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 07

કવિવર્ય ભાનુપ્રસાદ પંડ્યાની ક્રુતિ જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!