ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 09

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 09 આપેલ છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 09
Question: 25
Quiz type: MCQ

Gujarati Sahitya Quiz : 09

1855

Gujarati Sahitya Quiz : 09

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 09

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

“પ્રો. બ.ક. ઠાકોર અધ્યયન ગ્રંથ” એ કોનું સંપાદન છે ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બંનેથી સન્માનીત થયેલા સાહિત્યકારનું નામ જણાવો ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

સાહિત્યકાર બળવંતરાય કઈ બાબતના પ્રખર વિરોધી હતા ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મ કયા તાલુકામાં થયો હતો ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

તારીખનું ઘર, નામ લખી લઉ, માણસ મને ગમે છે જેવા ઉત્તર કાવ્ય-કવિતા-નિંબધોના લેખકનું નામ જણાવો ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

કવિ હરિન્દ્ર દવેનું જન્મ સ્થળ જણાવો ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

કઈ ક્રુતિ અખાની નથી ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

કવિ ‘ઉશનસ’ નું મૂળ નામ જણાવો ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

“આકસ્મિક સ્પર્શ” વાર્તાસંગ્રહનું નામ જણાવો ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

નીચે દર્શાવેલ ક્રુતિઓમાં થી કઈ ક્રુતિ શામળની નથી.

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

મકરંદ દવેનું જન્મસ્થળ જણાવો ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

નીચે દર્શાવેલ ક્રુતિઓ પૈકી ઉર્મિકવિ ન્હાનાલાલની ક્રુતિ જણાવો.

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

રઘુવીર ચૌધરીની ક્રુતિ જણાવો.

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

ગુજરાત સરકાર દ્વારા ‘યુવા ગૌરવ પુરસ્કાર’ સૌ પ્રથમ કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

સાહિત્યકાર જયંત પાઠકનું જન્મસ્થળ જણાવો ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત ક્રુતિ ‘જીવન વ્યવસ્થા’ ના લેખકનું નામ જણાવો.

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યા છે ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

આધુનિક યુગની સંવેદનાના કવિ અને વિવેચક નિરંજન ભગતની ક્રુતિ જણાવો ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

બળવંતરાય ઠાકોરની ક્રુતિ જણાવો ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

‘ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય’ ના લેખનકારનું નામ જણાવો ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

લોકકથાકાર દરબાર પુંજાવાળાનું જન્મ સ્થળ જણાવો.

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરની રચના જણાવો.

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

સાહિત્ય અકાદમી, દિલ્હી પુરુસ્કૃત ક્રુતિ ‘બૃહત પિંગળ’ ના લેખકનું નામ જણાવો.

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 09

ભક્ત કવિ દયારામની ક્રુતિ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

2 thoughts on “ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 09”

Leave a Comment