ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 12

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 12
Question: 25
Quiz type: Mcq

Gujarati Sahitya Quiz : 12

/25
1268

Gujarati Sahitya Quiz : 12

ગુજરાતી સાહિત્યની ક્વિઝ : 12

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ ક્રુતિનું નામ જણાવો.

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગતનું પુરુનામ જણાવો ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો.

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

નીચેનામાંથી કયા કવિને ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ મળ્યો હતો ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

“ગોપીનું મન ક્રુષ્ણમન હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં ક્રુષ્ણ દેખાય છે.” આવો ઉલ્લેખ કરનાર કવિનું નામ જણાવો.

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

વિનોબા ભાવેના જીવનપ્રસંગોનું સંકલન કયા નામે કરવામાં આવેલ છે ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ ક્રુતિ જણાવો.

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મસ્થળ જણાવો.

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

નીચેનામાંથી કયા લેખકે ‘બોમ્બે ક્રોનિકલ’ ના તંત્રી તરીકે કામગીરી કરી હતી ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

ચંદ્રકાન્ત શેઠે ‘તપસ્વી સારસ્વત’ તરીકે કોને ઓળખાવ્યા છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પરિતોષિક મેળવનારનું નામ જણાવો ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

‘તિલક કરતાં...........વર્ષ થઈ ગયા.

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

‘કવિ શિરોમણી’ તરીકે સન્માન પામનાર કવિનું નામ જણાવો.

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

નીચેનામાંથી કોનું નામ સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે જાણીતું છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

આદ્ય કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા કયા જિલ્લામાં આવેલું છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો.

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

‘ખીજડીયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

‘ગુજરાતનાં ગાલિબ’ તરીકે કયા ગઝલકારની ઓળખ છે ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો.

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જાણવો.

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

‘મારી નાની-મોટી નિર્બળતાઓ જોઈ હું હતાશ નહીં બનું. બીજાઓ કરતાં ચડિયાતી શક્તિ જોઈ ગર્વ નહીં કરું.’ આ વિધાન કોનું છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

ગુજરાતી ભાષાસાહિત્યના સંશોધક અને વિવેચક જયંત કોઠારીનું જન્મસ્થળ જણાવો.

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

ગુજરાતી સાહિત્યમાં ‘ખંડ કાવ્યનાં પિતા’ કોને કહેવામા આવે છે ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

નવલકથા ડો. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો.

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 12

રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બંનેથી સન્માનીત થયેલા સાહિત્યકારનું નામ જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment