Join our WhatsApp group : click here

Gujarati Sahitya Quiz number : 02 | ગુજરાતી સાહિત્ય

Gujarati Sahitya Quiz number : 02 – અહીં ગુજરાતી સાહિત્યની બીજા નંબરની ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આ Quizમાં પાછળની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નોનો પણ ઉમેરવામાં આવ્યા છે.

Subject Gujarati Sahitya
Quiz number 02
Quiz type MCQ

Gujarati Sahitya Quiz number: 02

4920

Gujarati Sahitya Quiz number : 02

Gujarati Sahitya Quiz number : 02

1 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

કાકાસાહેબ કાલેલકરને શું બિરુદ આપવામાં આવ્યું હતું ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

ઓખાહરણના સર્જકનું નામ શું છે ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

‘પૂર્ણ સત્ય’ ગુજરાતી સાહિત્યમાં ક્યા નામથી ઓળખાય ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

“માં-બાપને ભૂલશો નહી” આ ભજન કોનું છે ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

“સદા સૌમ્ય શી વૈભવી ઊભરતી, મળી માતૃભાષા મને ગુજરાતી” માતૃભાષા વંદનાની આ પંક્તિઓ કયા કવિની છે ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

‘ઈંધણા વીણવા ગૈતી મોરી સૈયર’ ગીતના સર્જક ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

સાહિત્યકાર “ગૌરીશંકર જોષી” નું ઉપનામ કયું છે ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

આપેલ સાહિત્યકરો માંથી કોને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો નથી ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

નીચેનામાંથી કાકાસાહેબ કાલેલકર શાની સાથે સંકળાયેલા છે ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

શૂન્ય પાલનપૂરીનું ઉપનામ જણાવો ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

પુનર્વસુએ કોનું બીજું નામ છે ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

‘માનવીની ભવાઇ’ ક્રુતિની રચના થકી કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

આપેલ પંક્તિ “જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વ નાથની” કયા સાહિત્યકાર રચના છે ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

અમ્રુતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

કનૈયાલાલ માણેકલાલ મુનશીની છેલ્લી નવલકથા કઈ છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

નીચે પૈકી કયું સર્જન ઝવેરચંદ મેઘાણીનું નથી ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

નીચેનામાંથી ગુજરાતના કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય હતા ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

ગુજરાતી ભાષાના શિરમોર ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

નીચેનામાંથી નારાયણભાઈ દેસાઇની કઈ ક્રુતિ ચાર ભાગ રચેલી છે ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત ક્રુતિ ‘અસૂર્યલોક’ ના લેખકનું નામ જણાવો.

21 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

કવિ શ્રી સુંદરમનું નામ જાણવો ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

ઝવેરચંદ મેઘાણીની જન્મ કયા ગામે થયો હતો ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

‘જિગર અને અમી’ કયા સાહિત્યકારની રચના છે ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz number : 02

“માણસાઈના દીવા” રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક કોની રચના છે ?

Your score is

The average score is 64%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!