Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 13

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 13 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Test number: 13
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Quiz Number : 13

/25
849

Gujarati Sahitya Quiz : 14

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 14

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો.

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

જેસલ-તોરલ નું ભજન ‘ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની......’ રચના કોની કલમનું સર્જન છે ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

‘મારી નાની-મોટી નિર્બળતા જોઈ હું હતાશ નહીં બનું. બીજાઓ કરતાં ચડિયાતી શક્તિ જોઈ ગર્વ નહીં કરું’ અ વિધાન કોનું છે ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની ક્રુતિનું નામ જણાવો.

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

“અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું” આ પંક્તિના સર્જકનું નામ જણાવો.

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

કવિ ઇંદુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો.

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

પ્રસિદ્ધ અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ જણાવો.

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

ગુજરાત સાહિત્યસભાના સ્વપ્નદ્રષ્ટા રણજીતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો.

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

અત્રે આપેલ ક્રુતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની ક્રુતિ જણાવો.

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

નીચે જણાવેલ ક્રુતિઓમાંથી કઈ ક્રુતિ જયંતિ દલાલની નથી ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

નીચેનામાંથી કોણ ગાંધી યુગના પ્રમુખ કવિ છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

‘ખીજડીયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

ભક્તકવિ દયારામને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે કોણે ઓળખાવ્યા છે ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

‘સકલ પુરુષ’ તરીકે બિરુદ કયા સર્જકને મળ્યું છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

‘જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે’ પંક્તિના સર્જકનું નામ જણાવો.

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યાં છે ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

સુરજીતસિંહ ગોહિલ ‘કલાપી’ ના વારસદાર સાહિત્યરસિક હતા અને તેઓ ‘રાજહંસ’ ઉપનામથી તેમનાં લેખો/કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો.

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ જણાવો.

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

નીચેનામાંથી કયા સામયિકના તંત્રી સુરેશ જોશી નથી ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 14

કવિ મુકેશ જોશીનું જન્મ સ્થળ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!