Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 24

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 24 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. તેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 24
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Quiz number: 24

/25
411

Gujarati Sahitya Quiz : 24

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 24

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

“હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી” આ આદેશ કોને આપ્યો છે ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

દેવાસનો પાડો ............છે.

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

શેખાદમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ જણાવો.

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

રવિશંકર મહારાજને ‘માણસાઈના દીવા’ કોણે કહ્યા હતા ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

‘કલીકાલ સર્વજ્ઞ’ તરીકે કોણ ઓળખાય છે ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવુ ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોને લીધી હતી?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

“પ્રભુજી તુમ ચંદન હમ પાની” -આ પદના કવિનું નામ જણાવો.

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

‘ઇર્શાદ’ કયા કવિનું ઉપનામ છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

કવિ ઉશનસ નું પુરુનામ શું હતું?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

‘ભૂખી ભૂતાવળ’ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

સુવિખ્યાત કવિતા ‘કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા......’ ના રચિયતાનું નામ જણાવો.

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

ભવાઈનો વેશ શીખવનારને શું કહેવાય છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

‘અમે રે સૂકું રુનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ પંક્તિના સર્જકનું નામ જણાવો.

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મ સ્થળ જણાવો.

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

“અન ટુ ધીસ લાસ્ટ” નામના પુસ્તકે ગાંધીજીને અટલા બધા મહેનતી અને પરીવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

“સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા.....” કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે ‘બહાદુરી’ રાગની રચના કરી તેમનું નામ ..........હતું.

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

લાઠીના સુરસિંહજી (કલાપી) એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 24

ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment