Gujarati Sahityakar na Takhallus : અહીં ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર અને તેના તખલ્લુસ આપેલ છે. જે તમને GPSC, GSSB, Police, TET, TAT, Bin-sachivalay, Talati જેવી પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Gujarati Sahityakar na Takhallus
સાહિત્યકાર | તખલ્લુસ |
---|---|
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર | સેહેની |
અરદેશર ખબરદાર | અદલ |
જમનાશંકર મહાશંકર બુચ | લલિત |
ત્રિભુવન પ્રેમજી ભટ્ટ | મસ્તકવિ |
જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી | સાગર |
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર | કાકાસાહેબ |
કનૈયાલાલ માણેકલાલ મુનશી | ઘનશ્યામ |
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી | ધૂમકેતુ |
રણછોડભાઈ મોહનભાઇ પટેલ | અનામી |
મણિશંકર રત્નજી ભટ્ટ | કાન્ત |
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ | કલાપી |
ન્હાનાલાલ દલપતરામ કવિ | પ્રેમભક્તિ |
જીણાભાઇ રતનજી દેસાઇ | સ્ન્હેરશ્મિ |
કરસનદાસ માણેક | વૈશપાયન |
બાલાભાઈ વિરચંદ દેસાઇ | જયભીખ્ખુ |
હરજી લવજી દામાણી | શયદા |
અલિખાન ઉસમાનખાન બલૂચ | શૂન્ય, પાલનપુરી |
મહાસુખરામ કેશવલાલ નાયક | કવિ પથિક |
જયંતિલાલ રતિલાલ ગોહેલ | માય ડિયર જયુ |
ઈમામૂદ્દીનખાન મુર્તુઝાખાન બાબી | રૂસ્વા મઝલૂમી |
ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર | મધુરમ |
મનુભાઈ પંચોળી | દર્શક |
હર્ષવદન છગનલાલ શાહ | ઉત્સુક |
ધનશંકર ત્રિપાઠી | અઝિઝ |
શેખ આદમ આબુવાલા મુલ્લા | શેખાદમ આબુવાલા |
ચંદ્ર્કાંત ત્રિકમલાલ શેઠ | નંદ સામવેદી |
સૂર્યકાંત ત્રિપાઠી | નિરાલા |
નટવરલાલ કુબેરભાઈ પંડયા | ઉશનસ |
ભાનુશંકર વ્યાસ | બાદરાયણ |
રસીકલાલ પરિખ | મુસીકાર |
દેવેન્દ્ર ઓઝા | વનમાળી વાંકો |
બાલાશંકર કંથારીયા | મસ્ત, કાલાન્ત, બાલ |
બરકત વિરાણી | બેફામ |
પ્રફુલ્લ નંદશંકર દવે | ઈવા ડેવ |
જલાલુદ્દીન સઆદુદ્દીન અલવી | જલન માતરી |
મનુભાઈ ત્રિવેદી | ગાલિફ |
ફરીદ મહમદ ગુલામનબી મન્સૂરી | આદિલ મન્સૂરી |
સચ્ચિદાનંદ વાત્સ્યાયન | અજ્ઞેય |
નસીરૂદ્દીન પીરમમહંમદ ઇસ્માઈલી | નસીર ઈસ્માઈલી |
ચંદુલાલ શંકરલાલ ઓઝા | ચંદુ મહેસાનવી |
રમણભારથી દેવભારથી ગોસ્વામી | દફન વિસનગરી |
ચિનુપ્રસાદ જાની | ચિન્મય |
જયેન્દ્ર દવે | યયાતી |
નંદલાલ મોહનલાલ ઠક્કર | અનુભવાનંદજી |
ઇબ્રાહિમ પટેલ | બેકાર |
મોહનલાલ તુલસીદાસ મહેતા | સોપાન |
ચિનુભાઈ પટવા | ફિલસૂફ |
રમણભાઈ ભટ્ટ | નારદ |
મધુસૂદન વલ્લભદાસ ઠાકર | મધુરાય |
બંસીલાલ વર્મા | ચકોર |
જયંતી લાલ દવે | વિશ્વરથ |
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા | ગની દહીવાલા |
દિનકર છોટાલાલ દેસાઇ | વિશ્વબંધુ |
મનુભાઈ ત્રિવેદી | સરોદ |
ભાનુકુમાર ચુનીલાલ નાયક | ભવ્ય |
કિશનસિંહ ચાવડા | જિપ્સી |
બકુલ ત્રિપાઠી | ઠોઠ નિશાળિયો |
મદુસુદન હિરાલાલ પારેખ | પ્રિયદર્શી |
ચંદ્રશંકર પુરુષોતમભાઈ ભટ્ટ | શશિ શિવમ |
હર્ષદ મણિલાલ ત્રિવેદી | પાસન્નેય |
અશ્વિનીકુમાર હરપ્રસાદ ભટ્ટ | અશ્વિની ભટ્ટ |
ખલીલ ઈસ્માઈલ મકરાણી | ખલીલ ધનતેજવી |
ચીમનભાઈ ખોડીદાસ પટેલ | ચિન્મય પટેલ |
મગનલાલ પટેલ | પતીલ |
કે.કા શાસ્ત્રી | વિદુર |
ચંદ્રવદન ચીમનલાલ મહેતા | ચાંદામામા |
રામનારાયણ વિશ્વનાથ પાઠક | દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી |
વિજયરાય કલ્યાણરાય વૈધ | વિનોદકાન્ત |
ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર | સુંદરમ, ત્રિશુળ |
ઉમાશંકર જેઠાલાલ જોશી | વાસુકિ |
ગુલાબદાસ હરજીવનદાસ બ્રોક્સ | કથક |
ભોગીલાલ ચુનીલાલ ગાંધી | ઉપવાસી |
ચિનુભાઈ ચંદુલાલ મોદી | ઇર્શાદ, બીરેન, રાય |
હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ | મસ્તફકીર |
રતિલાલ મૂળશંકર રૂપવાળા | રતિલાલ અનિલ |
મધુકાન્ત શંકરલાલ વાઘેલા | મધુકાન્ત કલ્પિત |
રાજેશ જયશંકર વ્યાસ | મિસ્કીન |
રમણભાઈ મહિપતરામ નીલકંઠ | મકરંદ |
શાંતિલાલ નગારદાસ શાહ | સત્યમ, પ્રશાંત |
રામચંદ્ર બબલદાસ પટેલ | કુક્રીત |
ગણપતભાઈ રાઘવભાઈ ઉપાધ્યાય | ધૂની |
નગીનદાસ નારાયણદાસ પારેખ | ગ્રંથકીટ |
યશવંત નાથાલાલ કડીકર | વત્સલ્યમુનિ |
લક્ષ્મીબહેન અંબાલાલ પટેલ | શબનમ |
બાલાક્દાસ જીવનદાસ કાપડી | આનંદભીખ્ખુ |
રાધેશ્યામ સીતારામ શર્મા | તથાતા |
ચંપકલાલ હીરાલાલ ગાંધી | સુહાસી |
હિંમતલાલ વિઠ્ઠલદાસ પંચાલ | નિમિત્તમાત્ર |
રઘુવીર દલસિંહ ચૌધરી | લોકાયતસુરી |
અરવિંદભાઇ લીલાચંદ શાહ | ધૂની માંડલિયા |
જામિયતરામ કૃપારામ પંડયા | જિગર |
નટુભાઇ રણછોડભાઈ ઠક્કર | કલ્યાણયાત્રી |
ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર | સવ્યસાચી |
મુકુન્દ્ર પ્રાણજીવન શાહ | સપ્તર્ષિ |
લાભશંકર જાદવજી ઠાકર | પુનર્વસુ |
શાંતિકુમાર મણિલાલ પંડ્યા | જુગા પંડ્યા |
ઉપેન્દ્ર રવિશંકર ભટ્ટ | વિનાયક |
રવીન્દ્ર સાકરલાલ ઠાકોર | સુકેતુ |
પિનાકીન ઉદયલાલ ઠાકોર | નીલકંઠ જાગીરદાર |
લલિતકુમાર પુરુષોતમભાઈ થાનકી | શિલ્પીન થાનકી |
દામોદર કેશવજી ભટ્ટ | સુધાંશુ |
રમણલાલ જયચંદભાઈ દલાલ | કિરાત વકીલ |
ઈશ્વરલાલ રતિલાલ દવે | સત્યવ્રત |
ચંદ્ર્કાંત હરીશંકર મહેતા | ઇન્દુ |
મનુભાઈ હરગોવિંદ દવે | તરુણપ્રભસુરી |
સુરેશ ચતુરલાલ દિક્ષિત | સૈનિક |
નૌતમકાન્ત જાદવજી મહેતા | સાહિત્ય વિલાસી |
અમૃતલાલ ભટ્ટ | ઘાયલ |
દિનકર રાય કેશવલાલ વૈધ | મીનપિયાસી |
ચુનીલાલ વર્ધમાન શાહ | સાહિત્યપ્રિય |
મણિલાલ મગનલાલ પટેલ | પરાજિત પટેલ |
મોહનલાલ શંકરભાઇ પટેલ | ક્રુષ્ણ દ્રેપાયન |
ભરતકુમાર મનસુખલાલ યાજ્ઞિક | ઉપમન્યું |
Gujarati Sahityakar na Takhallus : : Gujarati Sahitya : : GPSC, Sachivalay, PI, PSI/ASI, Talati, Clerk and All Competitive Examination
Read More