Join our WhatsApp group : click here

ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર : 10

અહીં ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર 10 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે…

Subject: Gujarati vyakaran
Quiz number: 10
Question: 25
Quiz type: Mcq

Gujarati vyakaran Quiz : 10

/25
1683

Gujarati vyakaran Quiz : 10

ગુજરાતી વ્યાકરણની ક્વિઝ : 10

1 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

1) નીચેઆપેલ વાકયનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. : કુંવર રડી પડી

2 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

2) સંધિ છોડો : પાપાચાર

3 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

3) નીચેનામાંથી કયું વાકય નિપાતવાળું નથી ?

4 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

4) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો : કંચને ટાઈમટેબલ બનાવેલું હતું.

5 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

5) છંદના સૂત્રમાં કેટલા ગણ છે ?

6 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

6) રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : ભગવું ભગવું ધ્યાન હોવું

7 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

7) ખોટી જોડણી શોધો.

8 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

8) નીચે આપેલ વાકયનો નિપાત ઓળખાવો. : “તું કાનથી સાંભળે છે ને ?”

9 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

9) નીચે આપેલ વાકયનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો : હું તો થથરી ગયો.

10 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

10) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : સચરાચર

11 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

11) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : ‘સાટે ગાજે ઓલું હાલરડું’

12 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

12) સાચી જોડણી શોધો

13 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

13) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. : “નિતનિત વાલોણાનાં એનાં અમી ધરતી હતી.”

14 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

14) નીચે આપેલ વાકયનો નિપાત ઓળખાવો.: ‘ઘરડાં થયાં પણ હજી પીરસતાંય આવડતું નથી.

15 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

15) સંધિ જોડો : “પ્રતિ + ઈતિ

16 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

16) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : યથાશક્તિ

17 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

17) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : ‘હું હું છું અને તું તું છે.’

18 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

18) નીચે આપેલા વાકયનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો. : બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે.

19 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

19) નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : “ દાદાજી સવારે ફરવા જાય છે.”

20 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

20) નીચે આપેલ વાકયનો નિપાત ઓળખાવો : સચીન મારી વાત માનશે ને ?

21 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

21) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શવતો વિકલ્પ જણાવો.

22 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

22) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

23 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

23) નીચે આપેલ વાકયનો અલંકારનો પ્રકાર જણાવો. : આઈ બાઈ ગઈ.

24 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

24) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : ‘શિયાળે શીતળ વા વાય, પાન ખરે, ઘઉં પેદા થાય.’

25 / 25

Category: Gujarati vyakaran Quiz : 10

25) નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!