માર્ચ મહિનાના મહત્વના દિવસો અને થીમ 2022

Important day march 2022 : અહીં માર્ચ મહિનાના મહત્વના દિવસો અને તેની થીમ આપવામાં આવી છે. આપેલ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Important Day March 2022

01 માર્ચ : વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ (Civil defence and management of displaced populations in face of disasters and crises, role of volunteers and the fight against pandemics)

03 માર્ચ : વિશ્વ વન્યજીવ દિવસ (Recovering key species for ecosystem restoration)

03 માર્ચ : આંતરરાષ્ટ્રીય લેખક દિવસ

03 માર્ચ : વિશ્વ શ્રવણ દિવસ (To hear for life, listen with care)

04 માર્ચ : રાષ્ટ્રીય સુરક્ષા દિવસ (Nurture young minds – Develop safety culture) 

07 માર્ચ : જન ઔષધિ દિવસ (Jan Aushadhi Jan upyogi) 

08 માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Gender Equality today for A Sustainble Tomorrow)

14 માર્ચ : વિશ્વ પાઇ દિવસ (Mathematics Unites)

15 માર્ચ : વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ (Fair Digital Finance)  

16 માર્ચ : રાષ્ટ્રીય રસીકરણ દિવસ (Vaccines Work for all)

20 માર્ચ : વિશ્વ ચકલી દિવસ (Love Sparrows)

21 માર્ચ : આંતરરાષ્ટ્રીય વન દિવસ (forests and sustainable production and consumption)

21 માર્ચ : વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ (Inclusion Means)  

21 માર્ચ : વિશ્વ કવિતા દિવસ

21 માર્ચ : વસંત સંપાત દિવસ

22 માર્ચ : વિશ્વ જળ દિવસ (Groundwater, Making the Invisible visible)

23 માર્ચ : શહિદ દિવસ

23 માર્ચ : વિશ્વ હવામાન દિવસ (Early warning and early action)

24 માર્ચ : વિશ્વ ક્ષય દિવસ (Invest to end TB. Save lives)

27 માર્ચ : વિશ્વ રંગમંચ દિવસ (Tales of Theatre) 

31 માર્ચ : ડ્રગ ચેકિંગ આંતરરાષ્ટ્રીય દિવસ

Read more

👉 ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો
👉 જાન્યુઆરી મહિનાના મહત્વના દિવસો
👉 ડિસેમ્બર મહિનાના મહત્વના દિવસો

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment