ફેબ્રુઆરી 2022ના મહત્વના દિવસો અને થીમ

Important days and themes february 2022 : અહીં ફેબ્રુઆરી 2022ના મહત્વના દિવસો અને તેની વર્ષ 2022ની થીમ સંબધિત માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Important days and themes February 2022

👉 01 ફેબ્રુઆરી : ભારતીય તટરક્ષક દળ દિવસ

👉 02 ફેબ્રુઆરી : વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (wetland’s action for people and nature)

👉 04 ફેબ્રુઆરી : વિશ્વ કેન્સર દિવસ (close the care gap)

👉 07 ફેબ્રુઆરી : નર્મદા જયંતિ

👉 09 ફેબ્રુઆરી : ઇન્ટરનેટ સુરક્ષા દિવસ 

👉 10 ફેબ્રુઆરી : વિશ્વ કઠોળ દિવસ (Pulses to empower youth in achieving sustainable agrifood systems)    

👉 11 ફેબ્રુઆરી : વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ (Equity, Diversity and Inclusion water unites us)

👉 12 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (self Reliance through productivity)

👉 13 ફેબ્રુઆરી : વિશ્વ રેડિયો દિવસ (Radio the trust)

👉 19 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર) : વિશ્વ પેંગોલીન દિવસ

👉 20 ફેબ્રુઆરી : વિશ્વ સામાજિક ન્યાય દિવસ (Achieving Social Justice through formal Employment)

👉 21 ફેબ્રુઆરી : આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ (Using technology for multilingual learning challenges and opportunities)

👉 24 ફેબ્રુઆરી : કેન્દ્રિય ઉત્પાદન કર દિવસ

👉 27 ફેબ્રુઆરી : પ્રોટીન દિવસ (food futurism)

👉 28 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day)   

Read more

📌 ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો
📌 જાન્યુઆરી 2022ના મહત્વના દિવસો
📌 ડિસેમ્બર 2021ના મહત્વના દિવસો
📌 દરરોજનું કરંટ અફેર્સ

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment