Important days december 2021 : અહીં ડિસેમ્બર 2022ના મહત્વના દિવસો અને તેની થીમ આપવામાં આવી છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
Important days December 2021
👉 01 ડિસેમ્બર : વિશ્વ એઇડ્સ દિવસ (End inequalities End AIDS. End Pandemics)
👉 01 ડિસેમ્બર : BSFનો સ્થાપના દિવસ (57મો)
👉 02 ડિસેમ્બર : આંતર રાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ (Ending Slavery’s Legacy of Racism : A Global Impertive for Justice)
👉 02 ડિસેમ્બર : રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ
👉 02 ડિસેમ્બર : વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ (Literacy for human-centered recovery : Narrowing the digital divide)
👉 03 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ (Leadership and Participation of Persons with disabilities toward an inclusive, accessible and sustainable Post- COVID-19)
👉 04 ડિસેમ્બર : ભારતીય નૌ-સેના દિવસ
👉 05 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ (Volunteer now our common future)
👉 05 ડિસેમ્બર : વિશ્વ માટી દિવસ (Halt soil salinization, boost soil productivity)
👉 06 ડિસેમ્બર : બાબા સાહેબ આંબેડકરની 65મી પુણ્યતિથી (મહાપરિનિર્વાણ દિવસ)
👉 07 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડિયન દિવસ (Advancing Innovation for Global Aviation Development)
👉 07 ડિસેમ્બર : સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
👉 01 થી 07 ડિસેમ્બર : ભારતીય નૌકાદળ સપ્તાહ (Indian Navy – Combat Ready, Credible and Cohesive)
👉 09 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ (Your right, your role : Say no to corruption)
👉 10 ડિસેમ્બર : માનવ અધિકાર દિવસ (Reducing inwqualities, advancing human rights)
👉 11 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ (Sustainable Mountain Tourism)
👉 12 ડિસેમ્બર : સાર્વત્રિક સ્વાસ્થ્ય આવરણ દિવસ (Leave No One Behind When It Comes to Health Invest in Health Systems for All)
👉 12 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ
👉 14 ડિસેમ્બર : રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
👉 8 થી 14 ડિસેમ્બર : રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ સપ્તાહ (Azadi ka Amrit Mahotsav : Energy Efficient India and Azadi ka Amrit Mahotsav : Cleaner Planet)
👉 18 ડિસેમ્બર : રાષ્ટ્રીય લઘુમતો અધિકાર દિવસ
👉 18 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ (Harnessing the Potential of Human Mobility)
👉 19 ડિસેમ્બર : ગોવા મુક્તિ દિવસ
👉 20 ડિસમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
👉 22 ડિસેમ્બર : રાષ્ટ્રીય ગણિત દિવસ
👉 23 ડિસેમ્બર : રાષ્ટ્રીય કિસાન દિવસ
👉 24 ડિસેમ્બર : રાષ્ટ્રીય ગ્રાહક દિવસ (tackling plastic pollution)
👉 25 ડિસેમ્બર : રાષ્ટ્રીય સુશાસન દિવસ (Prashasan Gaon Ki Aur)
👉 27 ડિસેમ્બર : મહામારીની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ
👉 28 ડિસેમ્બર : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ (137મો)
Read more