Important days in january 2022

Important days in january 2022 : અહીં જાન્યુઆરી મહિનાના મહત્વના દિવસો અને તેની થીમ આપવામાં આવી છે. જે તમામ પરીક્ષા માટે ઉપયોગી છે.

Important Days in January 2022

👉 01 જાન્યુઆરી : વિશ્વ પરિવાર દિવસ (one day on peace)

👉 04 જાન્યુઆરી : વિશ્વ બ્રેઈલ દિવસ

👉 05 જાન્યુઆરી : રાષ્ટ્રીય પક્ષી દિવસ

👉 06 જાન્યુઆરી : યુદ્ધના કારણે અનાથ થયેલાનો દિવસ

👉 09 જાન્યુઆરી : પ્રવાસી ભારતીય દિવસ

👉 10 જાન્યુઆરી : વિશ્વ હિન્દી દિવસ (To make hindi a part of public opinion)

👉 12 જાન્યુઆરી : રાષ્ટ્રીય યુવા દિવસ (It’s All in The Mind)

👉 15 જાન્યુઆરી : ભારતીય સેના દિવસ

👉 16 જાન્યુઆરી : રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ

👉 23 જાન્યુઆરી : પરાક્રમ દિવસ

👉 24 જાન્યુઆરી : રાષ્ટ્રીય બાલિકા દિવસ

👉 24 જાન્યુઆરી : જન-ગણ મન (રાષ્ટ્રગાન), વંદે માતરમ (રાષ્ટ્રગીત) નો સ્વીકાર

👉 24 જાન્યુઆરી : આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (changing course, transforming education)

👉 25 જાન્યુઆરી : રાષ્ટ્રીય મતદાતા દિવસ (making Elections Inclusive, Accessible and participative)

👉 25 જાન્યુઆરી : રાષ્ટ્રીય પ્રવાસન દિવસ

👉 26 જાન્યુઆરી : 73મો પ્રજાસત્તાક દિવસ

👉 26 જાન્યુઆરી : આંતરરાષ્ટ્રીય સિમા-કર દિવસ (scaling up customs digital Transformation)  

👉 27 જાન્યુઆરી : નરસંહારમાં ભોગ બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ

👉 30 જાન્યુઆરી : શહિદ દિવસ/મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ

👉 30 જાન્યુઆરી : વિશ્વ રક્તપિત્ત દિવસ (United for dignity)

Read more

📗 ડિસેમ્બર 2021ના મહત્વના દિવસો અને થીમ
📕 દરરોજનું કરંટ અફેર્સ

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment