India Post GDS Online Form 2023 : હાલમાં ભારતીય ડાક વિભાગ દ્વારા 12828 જેટલી વિવિધ ખાલી જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. જેના માટે તમે 11/06/2023 સુધી અરજી કરી શકો છો. આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું અનિવાર્ય છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. આ ભરતી સંબધિત વધુ જાણકારી નીચે આપી દીધેલ છે.
India Post GDS Online Form 2023
સંસ્થા | ભારતીય પોસ્ટ વિભાગ |
કુલ ખાલી જગ્યા : | 18828 |
જગ્યાનું નામ : | ગ્રામીણ ડાક સેવક |
અરજી કરવાની તારીખ : | 22/05/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 11/06/2023 |
પોસ્ટ નું નામ
Gramin Dak Sevak GDS: Branch Postmaster (BPM) & Assistant Branch Postmaster
કેટેગરી પ્રમાણે જગ્યાનું વિભાજન
- General : 5,554 Posts
- EWS : 1,004 Posts
- OBC : 1,295 Posts
- SC : 1,218 Posts
- ST : 3,366 Posts
- PWDA : 116 Posts
- PWDB : 99 Posts
- PWDC : 102 Posts
- PWDDE : 74 Posts
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરવા માટે ઓછા માં ઓછું 10th પાસ હોવું જરૂરી છે. સાથે સાથે લોકલ ભાષા અને સાયકલિંગ આવડવું પણ અનિવાર્ય છે. (વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો)
વય મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર : 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર : 40 વર્ષ
અરજી કેવી રીતે કરશો
આ ભરતી માટે અરજી કરવા માટે પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પરથી અરજી કરવાની રહશે. જેની લિન્ક નીચે આપેલ છે. (અરજી ફક્ત ઓનલાઈન જ થશે)
અરજી ફ્રી
અરજી કરવા માટે તમારે Rs. 100 રૂપિયાની ચુકવણી કરવાની રહશે. (અનામત વર્ગ માટેની વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશનમાં જુઓ)
મહત્વની લિન્ક
1). ઓફિશિયલ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો : click here
2). ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો : click here