Join our WhatsApp group : click here

Indian Air Force Notification 2024 | 12 પાસ પર ભારતીય વાયુ સેનામાં ભરતીની જાહેરાત

Indian Air Force Notification 2024 : Air Force Common Admission Test (AFCAT) દ્વારા 01 ડિસેમ્બરના રોજ ભારતીય વાયુ સેનામાં ભરતી કરવા માટે કોમન એડમિશન ટેસ્ટની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ભારતીય વાયુ સેનામાં નોકરી કરવા ઈચ્છે છે તે આ ભરતી માટે 01 ડિસેમ્બર 2023 થી 30 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી ફ્લાઇંગ ઓફિસર અને ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેકનિકલ અને નોન ટેકનિકલ) ની પોસ્ટ માટે છે. જેના માટે 12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતી સંબધિત વિસ્તારથી જાણકારી નીચે આપવામાં આવી છે.

Indian Air Force Notification 2024

પોસ્ટનું નામ : ફ્લાઇંગ ઓફિસર અને ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેકનિકલ અને નોન ટેકનિકલ)
કુલ ખાલી જગ્યા : 659
શૈક્ષણિક લાયકાત : 12 પાસ
છેલ્લી તારીખ : 30 ડિસેમ્બર 2023

ભારતીય વાયુ સેનાની ભરતી માટે વય મર્યાદા

ભારતીય વાયુ સેનાની ની આ ભરતી માટે વય મર્યાદા આ મુજબ છે જેમાં ફ્લાઇંગ ઓફિસર મારે 20 થી 24 વર્ષની વય મર્યાદા છે જ્યારે ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેકનિકલ અને નોન ટેકનિકલ) માટે વય મર્યાદા 20 થી 26 વર્ષની છે. તમારે એ જાણવું પણ જરૂરી છે કે મહિલા અને અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. જેના માટે ઓફિશ્યલ નોટિફિકેશન વાંચવી.

ઉમેદવારો ની પસંદગી પ્રક્રિયા

Air Force Common Admission Test (AFCAT) દ્વારા ઉમેદવારોની પસંદગી ઓનલાઈન કમ્પ્યુટર ટેસ્ટ, દસ્તાવેજની ચકાસણી અને મેડિકલ ચેકઅપ દ્વારા કરવામાં આવશે. (વધુ માહિતી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચો)

વર્તમાનમાં ચાલી રહેલ અન્ય ભરતી વિશે માહિતી :

આવેદન કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે જનરલી 12 પાસ સુધીનો અભ્યાસ માગેલ છે. જેમાં જરૂરી વિષયો હોવા જરૂરી છે એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી હિતવાત છે. જેની લિન્ક છેલ્લે આપવામાં આવી છે.

આવેદન કરવાની રીત અને અરજી ફી

ભારતીય વાયુ સેનાની ફ્લાઇંગ ઓફિસર અને ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેકનિકલ અને નોન ટેકનિકલ) માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર 30 ડિસેમ્બર 2023 સુધી AFCAT (Air Force Common Admission Test) ની ઓફિશ્યલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ભરતી માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ આવેદન ફી પેટે Rs. 250/- ભરવાના રહેશે. જે તમારે ઓનલાઇન જ ચૂકવવાના રહેશે.

નોધ : અરજી કરતાં પહેલા એક વાર ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચી લેવી.

મહત્વની લિન્ક

અરજી કરવાની શરૂઆત : 01 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ : 30 ડિસેમ્બર 2023
ઓફિશ્યલ નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો : Click here
ઓનલાઈન આવેદન કરવા અહીં ક્લિક કરો : Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!