Indian Constitution Quiz : 05 – અહીં ભારતના બંધારણની ક્વિઝ નંબર 5 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્વિઝ તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. દરેક વિધાર્થી મિત્રો ક્વિઝ આપ્યા પછી તમારો સ્કોર comment કરી જણાવશોજી.
Subject : | Indian Constitution |
Quiz number : | 05 |
Number of Question : | 25 |
Exam type : | MCQ |