Join our WhatsApp group : click here

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 07

અહીં ભારતના બંધારણની ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલા તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ભારતના બંધારણની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian constitution
Quiz number: 07
Question: 25
Quiz type: MCQ

Indian constitution Quiz : 07

2098

Indian constitution Quiz : 07

ભારતના બંધારણની ક્વિઝ : 07

1 / 25

Category: Indian constitution Quiz : 07

રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ?

2 / 25

Category: Indian constitution Quiz : 07

બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?

3 / 25

Category: Indian constitution Quiz : 07

ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

4 / 25

Category: Indian constitution Quiz : 07

સંઘમાં નવા રાજયને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

5 / 25

Category: Indian constitution Quiz : 07

કયાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?

6 / 25

Category: Indian constitution Quiz : 07

અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

7 / 25

Category: Indian constitution Quiz : 07

અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

8 / 25

Category: Indian constitution Quiz : 07

પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવી છે ?

9 / 25

Category: Indian constitution Quiz : 07

રાજય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ ?

10 / 25

Category: Indian constitution Quiz : 07

ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયાં અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ?

11 / 25

Category: Indian constitution Quiz : 07

સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

12 / 25

Category: Indian constitution Quiz : 07

આધુનિક ઇતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ?

13 / 25

Category: Indian constitution Quiz : 07

ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સત્તા કોની છે ?

14 / 25

Category: Indian constitution Quiz : 07

ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુન: સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે ?

15 / 25

Category: Indian constitution Quiz : 07

ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

16 / 25

Category: Indian constitution Quiz : 07

લોકસભાના અધ્યક્ષ અને રાજયસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

17 / 25

Category: Indian constitution Quiz : 07

ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ?

18 / 25

Category: Indian constitution Quiz : 07

અનુસુચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવી છે ?

19 / 25

Category: Indian constitution Quiz : 07

કેન્દ્રમાં નવા રાજ્યોએ દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટીકલમાં કરવામાં આવી છે ?

20 / 25

Category: Indian constitution Quiz : 07

કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયાં મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ?

21 / 25

Category: Indian constitution Quiz : 07

ઘોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે .......

22 / 25

Category: Indian constitution Quiz : 07

ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

23 / 25

Category: Indian constitution Quiz : 07

ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

24 / 25

Category: Indian constitution Quiz : 07

બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

25 / 25

Category: Indian constitution Quiz : 07

યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 59%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!