Join our WhatsApp group : click here

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 13

અહીં ભારતના બંધારણની ક્વિઝ નંબર 13 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian constitution
Quiz number: 13
Question: 25
Quiz type: Mcq

Indian constitution Quiz: 13

2737

Indian constitution Quiz : 13

ભારતના બંધારણની ક્વિઝ : 13

1 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહિ ?

2 / 25

Category: Indian constitution Quiz : 13

“રાજયપાલની મુખ્ય કામગીરી રાજય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ?

3 / 25

Category: Indian constitution Quiz : 13

‘ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાએ અનુરૂપ હોવું જોઈએ’ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

4 / 25

Category: Indian constitution Quiz : 13

રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

5 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

6 / 25

Category: Indian constitution Quiz : 13

ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઈ વ્યક્તિને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ?

7 / 25

Category: Indian constitution Quiz : 13

કયા ઐતિહાસિક ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે મહિલાઓના કામકાજના સ્થળે મહિલાઓના જાતિય શોષણ અંગે માર્ગદર્શન સૂચનાઓના આદેશ કર્યા ?

8 / 25

Category: Indian constitution Quiz : 13

સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘટવા માટે ભારતના બંધારણ કયા અનુચ્છેદમાં જણાવ્યુ છે ?

9 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતના સંવિધાનના કયા આર્ટીકલ મુજબ અસ્પૃશ્તા નાબૂદીકરણ કરવામાં આવ્યું હતું ?

10 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે ?

11 / 25

Category: Indian constitution Quiz : 13

બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકોને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ?

12 / 25

Category: Indian constitution Quiz : 13

રાજય વહીવટ અંતર્ગત રાજય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી ?

13 / 25

Category: Indian constitution Quiz : 13

રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોની પાસે લેવડાવવામાં આવે છે ?

14 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજયો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

15 / 25

Category: Indian constitution Quiz : 13

ભારત બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

16 / 25

Category: Indian constitution Quiz : 13

‘ન્યાયિક સક્રિયતા’ ને નીચેનામાંથી કોની સાથે સબંધ છે ?

17 / 25

Category: Indian constitution Quiz : 13

લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ?

18 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

19 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

20 / 25

Category: Indian constitution Quiz : 13

ન્યાયધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેંટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ?

21 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમાં કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ?

22 / 25

Category: Indian constitution Quiz : 13

રાજય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ ?

23 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતની સંવિધાન સભા દ્વારા તા. ............ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

24 / 25

Category: Indian constitution Quiz : 13

ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ?

25 / 25

Category: Indian constitution Quiz : 13

‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!