ભારતના બંધારણની ક્વિઝ નંબર : 15

અહીં ભારતના બંધારણની ક્વિઝ નંબર 15 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject : Indian constitution
Quiz number : 15
Question: 25
Type: Mcq

Indian constitution Quiz: 15

/25
554

Indian constitution Quiz : 15

Indian constitution Quiz : 15

1 / 25

Category: Indian constitution Quiz : 15

કયો ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ કરી શકાય છે ?

2 / 25

Category: Indian constitution Quiz : 15

ભારતના રાષ્ટ્રપતિની સોગંધવિધિ કોણ કરાવે છે ?

3 / 25

Category: Indian constitution Quiz : 15

કઇ જૂથ વયના બાળકો ને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે ?

4 / 25

Category: Indian constitution Quiz : 15

નામદાર સુપ્રીમ કોર્ટે અભિવ્યકતીને અવરોધતી આઈ.ટી એક્ટ (Information Technology) ની કયો અનુચ્છેદ રદ કર્યો છે ?

5 / 25

Category: Indian constitution Quiz : 15

સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં થતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે ?

6 / 25

Category: Indian constitution Quiz : 15

મેગ્નાકાંટા કયા દેશનું સૌપ્રથમ હકપત્ર છે ?

7 / 25

Category: Indian constitution Quiz : 15

બ્રિટિશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટ કાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

8 / 25

Category: Indian constitution Quiz : 15

ભારતના નીચે આપેલા રાષ્ટ્રપતિઓમાં ક્રમની દૃષ્ટિએ છેલ્લા કોણ છે ?

9 / 25

Category: Indian constitution Quiz : 15

પાર્લામેન્ટની બન્ને ગૃહોની સંયુક્ત બેઠકના અધ્યક્ષતા કોણ કરે છે ?

10 / 25

Category: Indian constitution Quiz : 15

બંધારણના કયા સુધારાના આધારે રજાઓના ભથ્થા બંધ કર્યા ?

11 / 25

Category: Indian constitution Quiz : 15

ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવે છે ?

12 / 25

Category: Indian constitution Quiz : 15

ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં લદાયું હતું ?

13 / 25

Category: Indian constitution Quiz : 15

રાજયસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

14 / 25

Category: Indian constitution Quiz : 15

રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન મંડળમાં કોનો સમાવેશ થતો નથી ?

15 / 25

Category: Indian constitution Quiz : 15

ઝોન કાઉન્સીલ એ...........

16 / 25

Category: Indian constitution Quiz : 15

બંધારણના અનુચ્છેદ : 51(1) માં દર્શાવેલ ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ?

17 / 25

Category: Indian constitution Quiz : 15

નીચેનામાંથી કોને મહાભિયોગ વગર દૂર કરી શકાય છે ?

18 / 25

Category: Indian constitution Quiz : 15

નીચેનામાંથી સંસદમાં કોનો સમાવેશ કરવામાં આવે છે ?

19 / 25

Category: Indian constitution Quiz : 15

રાજસભાને નાણાકીય ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે ?

20 / 25

Category: Indian constitution Quiz : 15

નીચેનામાંથી કયા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી ?

21 / 25

Category: Indian constitution Quiz : 15

યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક કોણ કરે છે ?

22 / 25

Category: Indian constitution Quiz : 15

ભારતમાં રાષ્ટ્રીય પંચાગ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?

23 / 25

Category: Indian constitution Quiz : 15

તાજેતરમાં રચાયેલ નીતિપંચનું અધ્યક્ષપદ કોણ ધરાવે છે ?

24 / 25

Category: Indian constitution Quiz : 15

“શાંતિ અને શસ્ત્ર વિના ભેગા થવાનું સ્વતંત્રતા” ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

25 / 25

Category: Indian constitution Quiz : 15

“આમુખ” એ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોને કહ્યું હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપસી રહ્યું છે....

Your score is

The average score is 53%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment