Join our whatsapp group : click here

ભારતની ભૂગોળ ક્વિઝ નંબર : 03

અહીં ભારતની ભૂગોળની ક્વિઝ નંબર 03 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject:Indian Geography
Quiz number:03
Question:25
Type:Mcq

Indian Geography Quiz Number: 03

/25
696

Indian Geography quiz : 03

ભારતની ભૂગોળ ક્વિઝ નંબર : 03

1 / 25

Category: Indian Geography quiz : 03

દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ?

2 / 25

Category: Indian Geography quiz : 03

નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. 

3 / 25

Category: Indian Geography quiz : 03

નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ?

4 / 25

Category: Indian Geography quiz : 03

વિતરણ દર્શાવવા નકશાઓનું નિર્માણ કરે છે.

5 / 25

Category: Indian Geography quiz : 03

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે ?

6 / 25

Category: Indian Geography quiz : 03

ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ?

7 / 25

Category: Indian Geography quiz : 03

જિમ કાર્બેટ નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલ છે ?

8 / 25

Category: Indian Geography quiz : 03

કેરળના દરિયાકિનારાની રેતી મેટલની કાચી ધાતુની જેમ ફળદ્રુપ છે જેને ભવિષ્યના મેટલ તરીકે ગણવામાં આવે છે તે કયો મેટલ છે ?

9 / 25

Category: Indian Geography quiz : 03

નીચેના પૈકી કયા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ?

10 / 25

Category: Indian Geography quiz : 03

કઈ બે ભારતીય નદીઓ જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

11 / 25

Category: Indian Geography quiz : 03

પરીવર્તન ખેતી/વાવેતર પરીવર્તન કયા રાજયમાં નોધપાત્ર છે ?

12 / 25

Category: Indian Geography quiz : 03

નીચેના પૈકી કયા રાજયનો સમૂહ કઠોળ ઉત્પાદન માટે પ્રખ્યાત છે ?

13 / 25

Category: Indian Geography quiz : 03

નીચે પૈકી કયું સરોવર મીઠાપાણીનું સરોવર નથી ?

14 / 25

Category: Indian Geography quiz : 03

ભારતનો કયો પાડોશી દેશ ISLAND OF JEMS (રત્નદીપ) અથવા પૂર્વના મોતી તરીકે ઓળખાય છે ?

15 / 25

Category: Indian Geography quiz : 03

નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે ?

16 / 25

Category: Indian Geography quiz : 03

નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે ?

17 / 25

Category: Indian Geography quiz : 03

મહાબળેશ્વર થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ) કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ?

18 / 25

Category: Indian Geography quiz : 03

નીચેનામાંથી કયા પાકને તૈયાર થતાં સૌથી વધારે સમય લાગે છે ?

19 / 25

Category: Indian Geography quiz : 03

કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે ?

20 / 25

Category: Indian Geography quiz : 03

નીચેનામાંથી ભારતમાં સૌથી દક્ષિણે આવેલું ગિરિમથક કયું છે

21 / 25

Category: Indian Geography quiz : 03

‘ભૂરસિંહ, ધ બાહરસિંગા’ કોનું સત્તાવાર મેસકોટ છે ?

22 / 25

Category: Indian Geography quiz : 03

ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે ?

23 / 25

Category: Indian Geography quiz : 03

ભારતની નદીઓ સંબધિત નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

24 / 25

Category: Indian Geography quiz : 03

ભૂમિજન્મ નિક્ષેપો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ?

25 / 25

Category: Indian Geography quiz : 03

એન્ટાર્કટીકા ખંડમાં ભારતે સ્થાપેલ સંશોધન કેન્દ્ર કયા કયા છે ?

4Gujarat.Com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!