Join our WhatsApp group : click here

ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર : 04

અહીં ભારતના ઇતિહાસ ઇતિહાસની ક્વિઝ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian History
Quiz number: 04
Question: 25
Quiz type: Mcq

Indian History Quiz : 04

/25
2036

Indian History Quiz : 04

ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર : 04

1 / 25

Category: Indian History Quiz : 04

જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા થયો હતો ?

2 / 25

Category: Indian History Quiz : 04

સાહસિક નાવિક ક્રિસ્ટોફર કોલંબસે કયો ખંડ શોધ્યો હતો ?

3 / 25

Category: Indian History Quiz : 04

લોર્ડ કર્ઝણે બંગાળના ભાગલા કઈ સાલમાં પાડયા હતા ?

4 / 25

Category: Indian History Quiz : 04

નીચેનામાંથી લોર્ડ વેલેસ્લીની કઈ યોજના જાણીતી છે ?

5 / 25

Category: Indian History Quiz : 04

કશ્મીરની હાલની રાજધાની શ્રીનગરની સ્થાપના કોણે કરી હતી ?

6 / 25

Category: Indian History Quiz : 04

બૌદ્ધ ધર્મના મુખ્ય બે સંપ્રદાયો કયા છે ?

7 / 25

Category: Indian History Quiz : 04

અવેસ્તા ગ્રંથ કયા ધર્મણે લગતો છે ?

8 / 25

Category: Indian History Quiz : 04

ભારત માટે ઈન્ડિયા શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો ?

9 / 25

Category: Indian History Quiz : 04

નીચેનામાંથી ગાંધીજીએ સ્થાપેલ યુનિવર્સિટીનું નામ શું છે ?

10 / 25

Category: Indian History Quiz : 04

છેલ્લો મોગલ બાદશાહ કોણ હતો ?

11 / 25

Category: Indian History Quiz : 04

નીચેનામાંથી પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે ?

12 / 25

Category: Indian History Quiz : 04

“સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે” આ વાકય કોનું છે ?

13 / 25

Category: Indian History Quiz : 04

ભારતમાં સૌપ્રથમ આવનાર ઈસ્લામિક પ્રજા કઈ હતી ?

14 / 25

Category: Indian History Quiz : 04

“એ મેરે વતન કે લોગો” કવિ પ્રદીપજીનું આ ગીત કોણે ગાઈને વિખ્યાત કર્યું હતું ?

15 / 25

Category: Indian History Quiz : 04

દિન-એ ઇલાહી નામના ધર્મની સ્થાપના કોણે કરી હતી ?

16 / 25

Category: Indian History Quiz : 04

હડપ્પન સંસ્કૃતિનો વિકાસ કઈ પ્રજાએ કર્યો હતો ?

17 / 25

Category: Indian History Quiz : 04

હિન્દ મહાસાગરનું પૌરાણિક નામ શું હતું ?

18 / 25

Category: Indian History Quiz : 04

1857ના વિપ્લવમાં પ્રથમ શહિદ કોણ હતા ?

19 / 25

Category: Indian History Quiz : 04

મહાવીર સ્વામિનું મૂળનામ શું હતું ?

20 / 25

Category: Indian History Quiz : 04

‘મયૂરાસન’ નામનું સિંહાસન કોણે બનાવ્યું હતું ?

21 / 25

Category: Indian History Quiz : 04

ભારતમાં અંગ્રેજોએ પ્રથમ વ્યાપાર કેન્દ્ર કયા શરૂ કર્યું હતું ?

22 / 25

Category: Indian History Quiz : 04

નીચેનામાંથી સ્વામિ વિવેકાનંદે કઈ સંસ્થા સ્થાપી હતી ?

23 / 25

Category: Indian History Quiz : 04

સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો ?

24 / 25

Category: Indian History Quiz : 04

આઝાદ ભારતમાં કટોકટી ક્યારે જાહેર થઈ હતી ?

25 / 25

Category: Indian History Quiz : 04

ઋગ્વેદમાં કઈ નદીનો સૌથી વધારે ઉલ્લેખ જોવા મળે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 66%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!