Join our WhatsApp group : click here

ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર : 05

અહીં ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian History
Quiz number: 05
Question: 25
Quiz type: Mcq

Indian History Quiz : 05

/25
1910

Indian History Quiz : 05

ભારતના ઇતિહાસની ક્વિઝ : 05

1 / 25

Category: Indian History Quiz : 05

પંચશીલએ ભારતીય ઇતિહાસની કઈ ઘટના છે ?

2 / 25

Category: Indian History Quiz : 05

પ્રાચીન ભારતમાં સુવર્ણદ્વીપ કોણે કહેવામા આવતો ?

3 / 25

Category: Indian History Quiz : 05

નાલંદા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ?

4 / 25

Category: Indian History Quiz : 05

બ્રિટિશ પાર્લામેન્ટનાં પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા ?

5 / 25

Category: Indian History Quiz : 05

“ખાલસા પંથ” ની સ્થાપના કોણે કરી હતી ?

6 / 25

Category: Indian History Quiz : 05

કાલિદાસ કયા રાજાના સમયમાં થઈ ગયા હતા ?

7 / 25

Category: Indian History Quiz : 05

ભારતીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

8 / 25

Category: Indian History Quiz : 05

ભારતના મૂળ નિવાસી કોણ હતા ?

9 / 25

Category: Indian History Quiz : 05

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

10 / 25

Category: Indian History Quiz : 05

રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી ?

11 / 25

Category: Indian History Quiz : 05

કયો રાજકર્તા “ભારતનો નેપોલિયન” તરીકે પ્રસિદ્ધ છે ?

12 / 25

Category: Indian History Quiz : 05

પંડિત જવાહરલાલ પછી તુરંત કોણ વાડાપ્રધાન બન્યા

13 / 25

Category: Indian History Quiz : 05

કેન્દ્રમાં અગાઉ મંત્રી બન્યા વગર પ્રધાનમંત્રી કોણ બન્યું ?

14 / 25

Category: Indian History Quiz : 05

કયા જૈન તીર્થકરે ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો ?

15 / 25

Category: Indian History Quiz : 05

શીખ ધર્મના સ્થાપક કોણ છે ?

16 / 25

Category: Indian History Quiz : 05

ભારતમાં શ્વેતક્રાંતિનાં પ્રણેતા કોણ છે ?

17 / 25

Category: Indian History Quiz : 05

ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાં શાસનનો અંત કયા વર્ષે થયો ?

18 / 25

Category: Indian History Quiz : 05

તૈમૂરલિંગની ચડાઈ વખતે દિલ્હીમાં કોણ રાજ કરતું હતું ?

19 / 25

Category: Indian History Quiz : 05

પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ ?

20 / 25

Category: Indian History Quiz : 05

ભારતની સ્વરાજની લડતમાં 1930ના વર્ષનું મહત્વ કઈ ઘટના આધારે છે ?

21 / 25

Category: Indian History Quiz : 05

પ્લાસીનું યુદ્ધ કઈ સાલમા થયું હતું ?

22 / 25

Category: Indian History Quiz : 05

મહાદેવભાઈ દેસાઇનું જીવન કાર્ય શુ હતું ?

23 / 25

Category: Indian History Quiz : 05

ગાંધીજીને આફ્રિકામાં રંગભેદનો અનુભવ કયા વર્ષમાં થયો હતો ?

24 / 25

Category: Indian History Quiz : 05

“ભૂદાન યોજના” સાથે કયા મહાનુભાવનું નામ જોડાયેલુ છે ?

25 / 25

Category: Indian History Quiz : 05

ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લો સીમા-સંઘર્ષ કઈ સરહદે થયો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!