ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર : 10

અહીં ભારતના ઈતિહસની ક્વિઝ નંબર 10 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Current affairs
Quiz Number: 10
Question: 25
Type: Mcq

Indian History Quiz Number : 10

/25
529

Indian History Quiz : 10

ભારતનો ઇતિહાસની ક્વિઝ : 10

1 / 25

Category: Indian History Quiz : 10

“મણિકર્ણિકા (મનુબાઈ)” એ કઈ દેશભક્ત વીરાંગના નું મૂળ નામ હતું ?

2 / 25

Category: Indian History Quiz : 10

મહાત્મા ગાંધી 1932માં આમરણ ઉપવાસ પર બેસવાનું મુખ્ય કારણ શું હતું?

3 / 25

Category: Indian History Quiz : 10

કયા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે ?

4 / 25

Category: Indian History Quiz : 10

અશોક કયા વંશનો રાજા હતો ?

5 / 25

Category: Indian History Quiz : 10

ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોર્ડ ક્લાઈવે દાખલ કરેલી ‘દ્વિમુખી શાસનપદ્ધતિ’ કોણે બંધ કરી ?

6 / 25

Category: Indian History Quiz : 10

ભરુચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો?

7 / 25

Category: Indian History Quiz : 10

બાબાસાહેબ આંબેડકરનો જન્મ દિવસ કયો?

8 / 25

Category: Indian History Quiz : 10

નીચેનામાંથી કોણે ગાંધીજી વિશે કહેલું : ‘Half Naked Seditious Fakir’  

9 / 25

Category: Indian History Quiz : 10

મહાકવિ માઘમાં કયા કાળમાં થયા હતા ?

10 / 25

Category: Indian History Quiz : 10

બ્રિટિશ શાસન દરમિયાન 19મી સદીમાં પડેલા દુષ્કાળો સંદર્ભે દુષ્કાળ નીતિના ઘડવૈયા તરીકે કોણ જાણીતું થયું ?

11 / 25

Category: Indian History Quiz : 10

દસમાં શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ અધૂરા કર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનુ યોગદાન આપનારા તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું ?

12 / 25

Category: Indian History Quiz : 10

ભારતમાં સૌપ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું ?

13 / 25

Category: Indian History Quiz : 10

હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

14 / 25

Category: Indian History Quiz : 10

ઇ.સ 1905માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોંબ ફેંકનાર ક્રાતિકારી ખુદીરામની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ?

15 / 25

Category: Indian History Quiz : 10

તમાકુનો પાક, ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી ?

16 / 25

Category: Indian History Quiz : 10

ભારતીય રાજકારણમાં આઝાદીના પ્રયાસો થયા તેમાં ઇ.સ 1905માં બંગાળના ભાગલા થતા આક્રોશ પામેલા યુવાનો દ્વારા શરૂ થયેલ પ્રતિક્રિયાત્મક પ્રવૃતિઓમાં નીચેની પૈકી કઈ પ્રવૃતિનો સમાવેશ થતો નથી ?

17 / 25

Category: Indian History Quiz : 10

26 જાન્યુઆરીને ‘પૂર્ણ સ્વરાજ દિન’ તરીકે ઉજવવાનો નિર્ણય ક્યાં વર્ષમાં લેવાયો હતો ?

18 / 25

Category: Indian History Quiz : 10

નીચેનામાંથી એક વાકય ગાંધીજીના સંદર્ભમાં સત્ય નથી.

19 / 25

Category: Indian History Quiz : 10

ઇસુની પ્રથમ બે સદી દરમિયાન ચીન ઉપર આક્રમણ કરી વિજય મેળવનાર ભારતીય શાસકે ‘દેવપુત્ર’ નો ઇલકાબ ધારણ કર્યો હતો. આ શાસક કોણ હતો ?

20 / 25

Category: Indian History Quiz : 10

યમુના કિનારે આવેલ આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

21 / 25

Category: Indian History Quiz : 10

‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ સૂત્ર કોણે આપ્યું હતું ?

22 / 25

Category: Indian History Quiz : 10

‘કરો યા મરો’ નું સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલુ છે ?

23 / 25

Category: Indian History Quiz : 10

મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ ‘મહાગુજરાત જનતા પરિષદ’ ની સ્થાપના કયારે કરી ?

24 / 25

Category: Indian History Quiz : 10

ભારતના રાજકારણમાં સ્વાતંત્ર્ય દરમિયાન કોંગ્રેસના જહાલવાદી અને મવાળવાદી જૂથો વચ્ચે અને 1906માં થોડા સમય માટે સમાધાન કરાવવામાં કયા નેતા સફળ થયા હતા ?

25 / 25

Category: Indian History Quiz : 10

ગુજરાતમાં સમાજ સુધારકોની પ્રવૃતિઓમાં નીચે પૈકી એક જોડકું સાચું નથી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment