Information and Library Network Center Recruitment 2023 : તાજેતરમાં માહિતી અને લાઈબ્રેરી નેટવર્ક સેન્ટરમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 12 પાસ ઉમેદવારોને મોકો આપવામાં આવ્યો છે. આ ભરતી માટે તમે 20/10/2023 સુધી અરજી કરી શકો છો. જેના માટેની વધુ જાણકારી નીચે આપવામાં આવી છે. સરકારી નોકરીની નિયમિત માહિતી મેળવવા માટે જોડાયેલા 4Gujarat.com સાથે.
Table of Contents
Information and Library Network Center Recruitment 2023
સંસ્થા : | Information and Library Network Center |
પદનું નામ : | વિવિધ |
નોકરીનો પ્રકાર : | સરકારી નોકરી |
નોકરીનું સ્થળ : | ગાંધીનગર |
અરજીનો પ્રકાર : | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત : | 30/09/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 20/10/2023 |
પોસ્ટનું નામ
- પ્રાઈવેટ સેક્રેટરી
- ક્લાર્ક
શૈક્ષણિક લાયકાત
પ્રાઈવેટ સેક્રેટરી | ગ્રેજ્યુએટ |
ક્લાર્ક | 12 પાસ |
વય મર્યાદા
પ્રાઈવેટ સેક્રેટરી માટે ઓછામાં ઓછી 35 વર્ષ અને ક્લાર્કની પોસ્ટ માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમરના ઉમેદવાર અરજી કરી શકે છે. (અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે)
પગાર ધોરણ
પ્રાઈવેટ સેક્રેટરી | Rs. 44,900 થી 1,42,400/- |
ક્લાર્ક | Rs. 19,900 થી 63,200/- |
આ પણ વાંચો :
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ટાઈપિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. જેની વધુ માહિતી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચો.
અરજી કરવાની રીત
આ ભરતી માટે અરજી Information and Library Network Center ની ઓફિશ્યલ વેબસાઇટ https://www.inflibnet.ac.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન વાંચો