Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

આંતરરાષ્ટ્રીય બૌધિક સંપતિ સૂચકઆંક 2021 | Current affairs

બૌધિક સંપતિ સૂચકઆંક જાહેર કરનાર સંસ્થા : GIPC (ચેમ્બર ઓફ કોમર્સ ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર)

આંતરરાષ્ટ્રીય બૌધિક સંપતિ સૂચકઆંક (International Intellectual Property Index)

>> આંતરરાષ્ટ્રીય બૌધિક સંપતિ સૂચકઆંક 2021 અંતર્ગત વૈશ્વિક બૌદ્ધિક સંપત્તિમાં સુધારો થયેલ છે.

>> વિશ્વની 53 અર્થવ્યવસ્થામાંથી 32 અર્થવ્યવસ્થાઓમા સુધારો જોવા મળ્યો છે.

>> આ સૂચકઆંક અંતર્ગત જુદા જુદા 50 પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવે છે.

>> આંતરરાષ્ટ્રીય બૌધિક સંપતિ સૂચકઆંક 2021માં ભારત 100 માંથી 38.4ના સ્કોર સાથે 40માં ક્રમે છે.

આંતરરાષ્ટ્રીય બૌધિક સંપતિ સૂચકઆંક

ક્રમ દેશ સ્કોર
1અમેરિકા95.31
2 UK93.90
3 જર્મની92.27
4 ફ્રાન્સ91.43
5 જાપાન91.12
6 સ્વીડન90.92
7 નેધરર્લેન્ડ્સ90.02
8 આયર્લેંન્ડ88.86
9 સ્વીટ્ઝર્લેન્ડ85.82
10 સ્પેન84.68
40 ભારત38.40
International Intellectual Property Index
2020-21ના દરેક સૂચકઆંક

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment