સામાન્ય જ્ઞાન : international sanstha na full form in gujarati અહીં વિશ્વની વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પૂરા નામ સાથે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પૂરાનામ
1). UN : United Nation (સંયુક્ત રાષ્ટ્ર સંઘ)
2). UNICEF : United Nations International Children’s Emergency (સંયુક્ત રાષ્ટ્ર બાળ સંકટ કોષ)
3). UNIDO : United Nations Industrial Development Organization (સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન)
4). UNESCO : United Nations Educational, Scientifie and Cultural Oraganization (સંયુક્ત રાષ્ટ્ર શિક્ષા, વિજ્ઞાન અને સાંસ્ક્રુતિક સંગઠન)
5). UNHCR : United Nations High Commissioner For Refugees (સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુકત)
6). UNFPA : United Nations Fund for Population Activites (સંયુક્ત રાષ્ટ્ર જન સંખ્યા કોષ)
7). UNDP : United Nations Developments Programme (સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ)
8). UNEP : United Nations Environment Programme (સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કોર્ષ)
9). IMF : International Monetary Fund (આંતરરાષ્ટ્રીય મુંદ્રા કોષ)
10). IBRD : ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રકશન એન્ડ ડેવલોપમેન્ટ
11). IFC : International Finance Corporation (આંતરરાષ્ટ્રીય વિત્ત નિગમ)
12). IDA : International Devlopment Association (આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ)
13). MIGA : Multilateral Investment Gaurantee Agency (બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી)
14). ILO : International Labour Organization (આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન)
15). FAO : Food and Africulture Organization (કૃષિ અને ખાદ્ય સંગઠન)
16). WIPO : World Intellectual Property Organization (વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંસ્થા)
17). IMO : International Maritime Organization (આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંસ્થા)
19). WMO : World Meteorological Organization (વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થા)
20). WHO : World Health Organization (વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા)
21). CTBT : Comprehensive Nuclear Test Ban Treaty (વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ)
22). NATO : North Atlantic Treaty Organization (ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન)
23). NAM : Non-Aligned Movement (બિન જોડાણવાદી અભિયાન)
24). SAARC : South Asian Association for Regional Co-operation (દક્ષિણ એશિયાઇ ક્ષેત્રિય સહયોગ સંઘ)
25). ASEAN : Assocication Of Southeast Asian Nations
26). APEC : Asia Pacific Economic Cooperation (એશિયા પ્રશાંત આર્થિક સહયોગ)
27). BIMSTEC : બે ઓફ બેંગોલ ઇનિશિએટિવ ફોર મલ્ટી સેકટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન
28). SCO : શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન
29). OPEC : Organization of the Petroleum Exporting Countries (પેટ્રોલિયમ નિકાસ દેશોનો સંગઠન)
30). ITU : International Telecommunication Union (આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ)
31). ICAO : International Civil Aviation Organization (આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડિયન સંસ્થા)
32). UPU : Universal Postal Union (વિશ્વ ટપાલ સંઘ)
33). WTO : World Tourism Organization (વિશ્વ પ્રવાસન સંસ્થા)
34). IAESA : International Atomic Energy Agency (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા અભિકરણ)
35). IFAD : International Fund for Agriculture Developments (આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ)
36). ESA : European Space Agency (યુરોપીયન અંતરિક્ષ એજન્સી)
37). OPCW : Organization for the Prohibition of Chemical Weapons (રસાયણિક હથિયાર નિષેધ સંગઠન)
38). NAFTA : North American Free Trade Agreements (ઉત્તર અમેરિકા મુક્ત વ્યાપાર સમજૂતી)
39). SAFTA : South Asian Free Trade Area (સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા)
40). ADB : એશિયાઇ વિકાસ બેન્ક
41). AIIB : એશિયન ઈન્ફાસ્ટકચર ઈન્વેશમેન્ટ બેન્ક
Read more
International sanstha na full form in gujarati : : અહીં વિવિધ આંતરરાષ્ટ્રોય સંસ્થાઓ પૂરા નામ ગુજરાતી અનુવાદ સાથે આપવામાં આવ્યા છે.