Join our WhatsApp group : click here

જૈન ધર્મના તીર્થકર | Jain dharm na tirthankar in Gujarati

Jain dharm na tirthankar in Gujarati : અહીં જૈન ધર્મના તમામ 24 તીર્થકર અને તેના પ્રતિક વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પ્રધા ત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Jain dharm na tirthankar in Gujarati

>> જૈન ધર્મની સ્થાપના જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવે કરી હતી.

>> તીર્થકર શબ્દનો અર્થ ‘પવિત્ર કરનાર’ થાય છે.

>> જૈન શાસ્ત્રો મુજબ કુલ 24 તીર્થકર થયા છે, જેમાં મહાવીર સ્વામી 24માં તીર્થકર છે.

ક્રમ તીર્થકર પ્રતીક
1 ઋષભદેવ (આદિનાથ)વૃષભ
2 અજીતનાથહાથી
3 સંભવનાથઘોડો
4 અભિનાથવાનર
5સુમતિનાથકૌચ
6પદ્મપ્રભુપદ્મ
7સુપાર્શ્વનાથસ્વસ્તિક
8ચંદ્રપ્રભુચંદ્ર
9સુવિધિનાથ પુષ્પદંતમગર
10શીતલનાથશ્રીવત્સ
11શ્રેયાંસનાથગેંડો
12વાસુપૂજયપાડો
13વિમલનાથસૂવર
14અનંતનાથબાજ
15ધર્મનાથવ્રજ
16શાંતિનાથહરણ
17કુંથુંનાથબકરી
18અરનાથનન્ધાવર્ત
19મલ્લિકાનાથ (એકમાત્ર મહિલા)કળશ
20મુનિસુવ્રતકાચબો
21નેમિનાથનીલકમલ
22અરિષ્ટનેમિ (નેમિનાથ)શંખ
23પાર્શ્વનાથસર્પ
24મહાવીર સ્વામીસિંહ

Read more

👉 વિશ્વના વિવિધ દેશ અને તેની રાજધાની
👉 ગુજરાતનાં અભિયારણ્ય
👉 ભારતના રાજયો અને તેની ભાષા
👉 બૌદ્ધ ધર્મ પરિષદો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!