January 2022 current affairs in Gujarati (MCQ)

અહીં જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર્સ અહીં આપવામાં આવ્યું છે. જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો તમામ સ્પર્ધાત્નક પરીક્ષા માટે ઉપયોગી છે. જો તમારે દરરોજનું કરંટ અફેર્સ MCQ સ્વરૂપે મેળવવું છે. તો જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: current affairs
Month: January 2022
Question: 50
Type: Mcq

January 2022 current affairs in Gujarati

/50
864

January month MCQ

January month 2022 current affairs Mcq

1 / 50

Category: January month MCQ

ઇન્ડોનેશિયાની નવી રાજધાની કઈ બની છે ?

2 / 50

Category: January month MCQ

BRICSની ન્યુ ડેવલપમેન્ટ બેન્ક(NDP)નો ચોથો નવો સદસ્ય દેશ કયો બન્યો છે ?

3 / 50

Category: January month MCQ

ભારતીય રેલવે બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

4 / 50

Category: January month MCQ

'કલ્પના ચાવડા સ્પેસ સાઇન્સ સેન્ટર’ નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

5 / 50

Category: January month MCQ

‘ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021’ પ્રમાણે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ વન કયા રાજયમાં આવેલા છે ?

6 / 50

Category: January month MCQ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નામથી સડક કયા રાજયમાં બનાવવામાં આવી છે ?

7 / 50

Category: January month MCQ

25મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2022નું આયોજન ક્યાં થયું હતું ?

8 / 50

Category: January month MCQ

શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન લાગુ કરવામાં ગુજરાત કેટલામાં નંબરે રહ્યું છે ?

9 / 50

Category: January month MCQ

કયા ભારતીય મૂળના વ્યક્તિને કેનેડાનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ઓર્ડર ઓફ કેનેડા’ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે ?

10 / 50

Category: January month MCQ

‘વિશ્વ બ્રેલ દિવસ (World Braille Day)’ ક્યારે મનાવવામાં આવે છે ?

11 / 50

Category: January month MCQ

ભારત પાસેથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ કયો દેશ ખરીદશે ?

12 / 50

Category: January month MCQ

ભારતનું પ્રથમ ‘ઓપન રોક સંગ્રહાલય (open rock museum)’નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

13 / 50

Category: January month MCQ

કયા દેશને મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ 2021થી સન્માનીત કરવામાં આવ્યો છે ?

14 / 50

Category: January month MCQ

અસમ રાઇફલ (ઉત્તર) ના 20માં IG કોણ બન્યું છે ?

15 / 50

Category: January month MCQ

ભારતની સંસદે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે ?

16 / 50

Category: January month MCQ

કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પગપાળા અને સાઇકલનો ઉપયોગ કરતાં લોકો માટે સારી સુવિધા ઊભી કરવા બદલ ગુજરાતનાં કયા શહેરને વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો છે ?

17 / 50

Category: January month MCQ

કારગિલ યુદ્ધના નાયક કેપ્ટન વિક્રમ બત્રાની પ્રતિમાનું અનાવરણ ક્યા રાજયમાં કરવામાં આવ્યું ?

18 / 50

Category: January month MCQ

ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2022-23ની મેજબાની કયું રાજય કરશે ?

19 / 50

Category: January month MCQ

17મો ‘પ્રવાસી ભારતીય દિવસ’ ક્યારે માનવવામાં આવ્યો ?

20 / 50

Category: January month MCQ

NDRF (National Disaster Response Force) એ તેનો 17મો સ્થાપના દિવસ ક્યારે મનાવ્યો છે ?

21 / 50

Category: January month MCQ

 ‘વીર બાલ દિવસ’ ક્યારે મનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

22 / 50

Category: January month MCQ

રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020 અંતર્ગત ગુજરાતની કઈ ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ-પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્યો છે ?

23 / 50

Category: January month MCQ

કયા રાજયમાં ‘સાવરા કુડ્ડુ જળ વિદ્યુત પરિયોજના’નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કર્યું છે ?

24 / 50

Category: January month MCQ

કેવડીયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામા આવ્યું છે ?

25 / 50

Category: January month MCQ

ગુજરાતના રાજયકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી ?

26 / 50

Category: January month MCQ

DRDOનો 64મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

27 / 50

Category: January month MCQ

ભારતના કયા રાજયની હાઇકોર્ટમાં દેશની પ્રથમ ‘ન્યાય ઘડિયાળ’ લગાવવામાં આવી છે ?

28 / 50

Category: January month MCQ

ભારતીય સેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

29 / 50

Category: January month MCQ

ભારતીય રેલવેના ‘ટ્રેન ગાર્ડ‘ ના પદનું નામ બદલી શું કરવામાં આવ્યું છે ?

30 / 50

Category: January month MCQ

26મી જાન્યુઆરી 2022ના રોજ કેટલામો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો ?

31 / 50

Category: January month MCQ

IFFCO ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

32 / 50

Category: January month MCQ

23 જાન્યુઆરી 2022ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ-જયંતી ઉજવવામાં આવી ?

33 / 50

Category: January month MCQ

ભારતના કયા રાજયની હાઇકોર્ટ દેશની પ્રથમ પેપરલેસ અદાલત બની છે ?

34 / 50

Category: January month MCQ

ગુજરાતનાં કયા શહેરમાં સ્થિત લક્ષ્મીનગર અંડરબ્રિજનું નામ બદલી CDS બિપિન રાવત અંડરબ્રિજ રાખવામા આવ્યું છે ?

35 / 50

Category: January month MCQ

73માં ગણતંત્ર દિવસની પરેડમાં રાફેલ ફાઇટર પ્લેનને ઉડાવનાર ભારતની પ્રથમ મહિલા પાયલટ કોણ બની છે ?

36 / 50

Category: January month MCQ

હેનલે પાસપોર્ટ ઇંડેક્સ-2022 ભારત કેટલામાં સ્થાને રહ્યું ?

37 / 50

Category: January month MCQ

20મો ઢાંકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ભારતીય ફિલ્મમે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે ?

38 / 50

Category: January month MCQ

મહિલાઓના લગ્નની ઉંમર વધારવા સંબધિત કેન્દ્ર સરકારના વિધેયક પર પુન: વિચાર કરવા માટે કઈ સમિતિ બનાવવામાં આવે છે ?

39 / 50

Category: January month MCQ

રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

40 / 50

Category: January month MCQ

ઉત્તર પ્રદેશ સરકારે મેનપૂરીની સૈનિક શાળાનું નામ બદલી નવું નામ શું રાખ્યું છે ?

41 / 50

Category: January month MCQ

‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?

42 / 50

Category: January month MCQ

કયા દેશે તેના એક મેટ્રો સ્ટેશનનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખ્યું છે ?

43 / 50

Category: January month MCQ

વર્ષ 2022માં કેટલા લોકોને પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે ?

44 / 50

Category: January month MCQ

‘વિશ્વ પક્ષી દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

45 / 50

Category: January month MCQ

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

46 / 50

Category: January month MCQ

કોના દ્વારા સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

47 / 50

Category: January month MCQ

ગુજરાતમાં સૌપ્રથમ વાર સિનિયર સીટીઝન માટે ‘માવતર ઓલમ્પિક 2022’ નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ?

48 / 50

Category: January month MCQ

ISROના નવા ચેરમેન કોણ બન્યું છે ?

49 / 50

Category: January month MCQ

G7 શિખર સંમેલન 2022 ની અધ્યક્ષતા કયો દેશ કરશે ?

50 / 50

Category: January month MCQ

કઇ રાજય સરકારે વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા માટે ટેલિફોન હેલ્પલાઇન નંબર 14567 શરૂ કર્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “January 2022 current affairs in Gujarati (MCQ)”

Leave a Comment