Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

જાન્યુઆરી મહિનાનામાં જાહેર થયેલ સૂચકઆંક

January month index : : UPSC, GPSC, PI, PSI/ASI, Dy.so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Police constable, Clark જેવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાટે ઉપયોગી…

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2020

રજૂ કરનાર સંસ્થા : ટાટા ટ્રસ્ટ

આ રિપોર્ટ રાજ્યની વસ્તીના આધારે બે ભાગમાં વહેચવામાં આવ્યો છે.

ભાગ : 1 1 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો (18 રાજ્યોનો સમાવેશ થાય છે)

ભાગ : 2 1 કરોડથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો (7 રાજ્યોનો સમાવેશ થાય છે.)  

માપદંડો

1). પોલીસની કાર્ય પધ્ધતિ

2). ન્યાય પાલિકા

3). જેલ

4). ન્યાયિક સહાય

ભાગ-1 (1 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોનો ક્રમ)

પ્રથમ ત્રણ રાજ્યો

ક્રમરાજ્યમેળવેલ ગુણ(કુલ 10માંથી)
1મહારાષ્ટ્ર5.77
2તામિલનાડુ5.73
3તેલંગાણા5.64

છેલ્લા ત્રણ રાજ્યો

ક્રમરાજ્યમેળવેલ ગુણ(કુલ 10માંથી)
16મધ્યપ્રદેશ4.39
17 પશ્ચિમ બંગાળ3.39
18 ઉત્તર પ્રદેશ3.15

ભાગ : 2 (1 કરોડથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો)

ક્રમરાજ્યમેળવેલ ગુણ(કુલ 10માંથી)
1ત્રિપુરા4.57
7મેઘાલય3.11

માપદંડના આધારે રાજ્યોનો ક્રમ

ભાગ-1 (1 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોનો ક્રમ)

માપદંડોપ્રથમછેલ્લું
પોલીસ કાર્ય પધ્ધતિકર્ણાટકમધ્યપ્રદેશ
ન્યાયપાલિકાતામિલનાડુંબિહાર
જેલરાજસ્થાનઉત્તરાખંડ
ન્યાયિક સહાયમહારાષ્ટ્રઉત્તરપ્રદેશ

ભાગ : 2 (1 કરોડથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો)

માપદંડોપ્રથમછેલ્લું
પોલીસ કાર્ય પધ્ધતિસિક્કિમગોવા
ન્યાયપાલિકાસિક્કિમમેઘાલય
જેલહિમાચલ પ્રદેશમિઝોરમ
ન્યાયિક સહાયગોવાઅરુણાચલ પ્રદેશ

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2020 માં ગુજરાનું સ્થાન

(ભાગ-1)1 કરોડ થી વધુ રાજયાઓની શ્રેણીમાં ગુજરાતનો સમાવેશ થાય છે.

જેમાં ગુજરાતનું સ્થાન 6ઠ્ઠું છે.

માપદંડના આધારે ગુજરાતનો ક્રમ

માપદંડક્રમગુણ
પોલીસ કાર્ય પધ્ધતિ8મો5.14
ન્યાયપાલિકા10મો4.63
જેલ8મો5.56
ન્યાયિક સહાય9મો5.39

લોકતંત્ર સૂચકઆંક 2020

રજૂ કરનાર સંસ્થા : EIU (The Economics Intelligence Unit) દ્વારા

આ સૂચક આંક સૌપ્રથમ વાર 2006માં બહાર પાડવામાં આવ્યો હતો.

આ સૂચકઅંકમાં 0 થી 10 વચ્ચે સ્કોર આપવામાં આવે છે.

સૂચકઅંકમાં સમાવિષ્ટ દેશોની સંખ્યા : 167

આ સૂચકઆંક નીચેના માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે.  

1. રાજકીય ભાગીદારી

2. ચૂંટણી પ્રક્રિયા અને બહુવચનવાદ

3. નાગરિકોની સ્વતંત્રતા

4. સરકારનું કામકાજ

5. રાજકીય સંસ્કૃતિ

દરેક દેશને તેના સ્ક્રોર પ્રમાણે ચાર ભાગમાં વહેંચવામાં આવે છે.

18 થી 10 નો સ્કોરપૂર્ણ લોકતંત્ર
26 થી 7.99નો સ્કોરત્રુટિપૂર્ણ લોકતંત્ર
34 થી 5.99નો સ્કોરહાઇબ્રીડ શાસન
40 થી 3.99નો સ્કોરસત્તાવાદી શાસન
  • જેમાં ભારતનો સમાવેશ ત્રુટિપૂર્ણ લોકતાંત્રિક દેશમાં થાય છે.

લોકતંત્ર સૂચકઆંક 2020

ક્રમદેશસ્કોર
1નૉર્વે9.81
2આઈસલેન્ડ9.37
3સ્વીડન9.26
53ભારત6.61
167(છેલ્લું) ઉત્તર કોરિયા1.08

કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્ષ (CPI) 2020

રજૂ કરનાર સંસ્થા :  ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા

આ રિપોર્ટ વિવિધ દેશોમાં ભ્રષ્ટાચાર અંગેની પરિસ્થિતી સૂચવે છે. જેનું તારણ અલગ અલગ 13 મુદ્દાને રાખીને કાઢવામાં આવે છે.

આ સૂચકઅંકમાં કુલ 180 દેશોનો ભ્રષ્ટાચાર અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવે છે.

કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્ષ 2020

  • ભારત નું સ્થાન : 40 નંબર સાથે 86માં ક્રમે
  • આ વખતે કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્ષ નો સરેરાશ સ્કોર 43 રહ્યો છે.
ક્રમદેશનંબર
1ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ88
86 ભારત, તુર્કી, મોરોક્કો, બુર્ફિના ફાસો, તિમોર લેસ્ટ, ટ્રિનીદાદ & ટોબેગો40
179 (છેલ્લું) દક્ષિણ સુદાન, સોમાલિયા12

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા

સ્થાપના : 4 મે 1993

મુખ્યાલય : બર્લિન (જર્મની)

કાર્ય : ભ્રષ્ટાચાર અને ગુનાખોરી નું સ્તર ઘટાડવાનું

જે આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંસ્થા છે.

કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્ષ વિષે

શરૂવાત : 1995

સમાવેશ દેશોની સંખ્યા : 180

તારણ : 0 નંબર અત્યંત ભ્રષ્ટ દેશ અને 100 નંબર ભ્રષ્ટાચાર મુક્ત દેશ

ગ્લોબલ કલાઈમેટ રિસ્ક ઈન્ડેક્ષ 2021 (વૈશ્વિક જળવાયુ જોખમ સુંચકઆંક)

રજૂ કરનાર સંસ્થા : જર્મનવોચ

સમાવિષ્ટ દેશોની સંખ્યા : 180

માપદંડ : જેમાં વાવાઝોડું, પૂર, હિટવેવ, જેવી કુદરતી આફતથી દેશ કેટલો પ્રભાવિત થયો છે. તે બાબત ધ્યાનમાં લેવામાં આવે છે.

ગ્લોબલ કલાઈમેટ રિસ્ક ઈન્ડેક્ષ 2021 બે ભાગમાં રજૂ કરવામાં આવ્યો હતો.

1). 2000 થી 2019ના વર્ષ દરમ્યાન કુદરતી આફતને કારણે પ્રભાવિત થયેલા દેશ

2). ફક્ત 2019ના વર્ષ દરમ્યાન કુદરતી આફતને કારણે પ્રભાવિત થયેલા દેશ

ગ્લોબલ કલાઈમેટ રિસ્ક ઈન્ડેક્ષ 2021

2000 થી 2019ના વર્ષ સુધીના સૌથી વધુ અસરગ્રસ્ત દેશો

1. પ્યુર્ટો રિકો

2. મ્યાનમાર

3. હૈતી

4. ફિલિપાઈન્સ

5 . મોઝામ્બિક

2019ના વર્ષના સૌથી અસરગ્રસ્ત દેશો

1. મોઝામ્બિક

2. ઝીમ્બાવે

3. ધ બહામાઝ

4. જાપાન

5. મલાવી

7. ભારત

જર્મનવોચ વિષે

સ્થાપના : 1991

વડુ મથક : બોન (જર્મની)

આ ગેર લાભકારી અને ગેર સરકારી સંસ્થા છે.

January month index : : UPSC, GPSC, PI, PSI/ASI, Dy.so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Police constable, Clark

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment