Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

જાન્યુઆરી મહિનાના વ્યક્તિ વિશેષ

January month Vyakti vishesh : : GPSC, PI, PSI/ASI, Dy. so, Bin-sachivalay, Talati, Police constable, Clark જેવી તમામ પરીક્ષામાં ઉપયોગી માહિતી.

ગુજરાતના વ્યક્તિ વિશેષ

1. 01 જાન્યુઆરી : મહાદેવભાઈ દેસાઇનો જન્મ દિવસ

પુરુનામ : મહાદેવભાઈ હરિભાઇ દેસાઇ (ગાંધીજીના અંગત સચિવ, સ્વતંત્ર સેનાની અને સાહિત્યકાર)

જન્મ : 1 જાન્યુઆરી 1992

મૃત્યુ : 15 ઓગસ્ટ 1942

જન્મસ્થળ : સુરત

ઉપનામ : ત્રીલોચન, શુક્રતારક, ગાંધીજીનું હદય

2. 11 જાન્યુઆરી : કુંદનિકા કાપડિયાનો જન્મ દિવસ (સાહિત્યકાર)  

જન્મ : 11 જાન્યુઆરી 1927

જન્મ સ્થળ : લિબડી (સુરેન્દ્રનગર જિલ્લો)

મૃત્યુ : 30 એપ્રિલ 2020

ઉપનામ : સ્નેહધન

પતિનું નામ : મકરંદ દવે

3. 13 જાન્યુઆરી : ત્રિભુવનદાસ લુહારનું મૃત્યુ

પુરુનામ : ત્રિભુવનદાસ પુરુષોતમ દાસ લુહાર (સાહિત્યકાર)  

ઉપનામ : સુંદરમ, ગાંધી યુગના મૂર્ધન્ય, કોયા ભગત, મરીચિ

જન્મ : 22 માર્ચ 1908

જન્મ સ્થળ : મિયામાતર (ભરુચ)

મૃત્યુ : 13 જાન્યુઆરી 1991

4. 14 જાન્યુઆરી : લાભશંકર ઠાકરનો જન્મ દિવસ

પુરુનામ : લાભશંકર જાદવજી ઠાકર (સાહિત્યકાર)  

જન્મ : 14 જાન્યુઆરી 1935

જન્મસ્થળ : સેડલા (સુરેન્દ્રનગર જિલ્લો)

મૂળ વતન : પાટડી (સુરેન્દ્રનગર)

મૃત્યુ : 6 જાન્યુઆરી 2016

ઉપનામ : પુનર્વસુ, લઘરો,  

5. 21 જાન્યુઆરી કવિ દલપતરામનો જન્મ દિવસ

પુરુનામ : દલપતરામ ડાહ્યારામ તરવાડી (અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ)

જન્મ : 21 જાન્યુઆરી 1820

જન્મ સ્થળ : વઢવાણ (સુરેન્દ્રનગર જિલ્લો)

મૃત્યુ : 25 માર્ચ 1998

ઉપનામ : કવિશ્વર, રાજકવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, લોકહિત ચિંતક, કેમ્પિયર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર, ગુજરાતી ભાષાના શાણા શિક્ષક

ગુરુ : 1). ધાર્મિક : ભૂમાનંદ સ્વામિ 2). સાહિત્યિક : દેવાનંદ સ્વામિ

6. 26 જાન્યુઆરી : કવિ કલાપીનો જન્મ દિવસ

પુરુનામ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (લાઠીના રાજા અને કવિ)

જન્મ : 26 જાન્યુઆરી 1874

સ્થળ : લાઠી ના રાજ કુટુંબમાં (હાલ અમરેલી જિલ્લો)

મૃત્યુ : 9 જૂન 1900

ઉપનામ : સુરતાની વાડીનો મીઠો મોરલો, પ્રણય અને અશ્રુના કવિ, મધુકર, મંથનમગ્ન કવિ, યુવાનનો ના કવિ, ગુજરાતના ઓમર ખય્યામ

7. 30 જાન્યુઆરી : જયશંકર સુંદરીનો જન્મદિવસ

પુરુનામ : જયશંકર ભૂમરદાસ ભોજક

જન્મ : 30 જાન્યુઆરી 1889

જન્મસ્થળ : ઊંઢાઈ ગામ (તા. વિસનગર, જી. મહેસાણા)

મૃત્યુ : 22 જાન્યુઆરી 1975

આત્મકથા : થોડાં આસું, થોડા ફૂલ’

ભારતના વ્યક્તિ વિશેષ

1. 03 જાન્યુઆરી : સાવિત્રીબાઈ ફુલેનો જન્મ દિવસ

પુરુનામ : સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલે (ભારતના પ્રથમ મહિલા શિક્ષક)

જન્મ : 03 જાન્યુઆરી 1931

જન્મસ્થળ : નયગાવ, સતારા (મહારાષ્ટ્ર)

 નિધન : 10 માર્ચ 1897

પતિ : જ્યોતિરાવ ફુલે (સત્યશોધક સમાજના સ્થાપક)

2. 10 જાન્યુઆરી : જ્હોન માથાઈનો જન્મ દિવસ

જ્હોન મથાઈ : ભારતના પ્રથમ રેલવે મંત્રી

જન્મ : 10 જાન્યુઆરી 1886

જન્મસ્થળ : કોઝીકોટ (કેરળ)

3. 11 જાન્યુઆરી : લાલ બહાદુર શાસ્ત્રીનો નિધન

મૂળ નામ : લાલ બહાદુર શ્રીવાસ્તવ  ભારતના બીજા વડાપ્રધાન

જન્મ : 2 ઓક્ટોબર 1904

જન્મ સ્થળ : મુગલસરાઈ (ઉત્તર પ્રદેશ)

નિધન : 11 જાન્યુઆરી 1966

ઉપનામ : લિટલ સ્પેરો, શાંતિ પુરુષ

સમાધિ સ્થળ : વિજય ઘાટ (નવી દિલ્હી)

4. 13 જાન્યુઆરી : રાકેશ શર્માનો જન્મ દિવસ

ભારતના પ્રથમ અવકાશ યાત્રી

જન્મ : 13 જાન્યુઆરી 1949

જન્મ સ્થળ : પટિયાલા (પંજાબ)

ઉપનામ : સોવિયત સંઘના હીરો

5. 13 જાન્યુઆરી : નેતાજી સુભાષચંદ્રનો જન્મ દિવસ

પુરુનામ : સુભાષચંદ્ર રાયબહાદુર બોઝ

જન્મ : 23 જાન્યુઆરી 1897

જન્મ સ્થળ : કટક (ઓડીસા)

નિધન : 18 ઓગસ્ટ 1945

ઉપનામ : નેતાજી, ઘ યંગ ઓલ્ડ મેન, દેશનાયક

તેને આપેલા નારા : ચાલો દિલ્હી, જય હિન્દ, તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા

6. 28 જાન્યુઆરી : લાલા લજપતરાય નો જન્મ દિવસ

કોંગ્રેસ પક્ષના જહાલવાદી દળના નેતા 

જન્મ : 28 જાન્યુઆરી 1865

જન્મ સ્થળ : મોગા જિલ્લાના ઘૂડિક ખાતે (પંજાબ)

નિધન : 17 નવેમ્બર 1928

આત્મકથા : ધ સ્ટોરી ઓફ માય લાઈફ

વિશ્વ ના વ્યક્તિ વિશેષ

1. 04 જાન્યુઆરી : સર આઈઝેક ન્યુટનનો જન્મ (મહાન ગણિત શાસ્ત્રી)

જન્મ : 4 જાન્યુઆરી 1643

સ્થળ : ઈંગ્લેડ

મુત્યુ : 31 માર્ચ 1727

2. 08 જાન્યુઆરી : સ્ટીફન હોકિંગ્સનો જન્મ

બ્રહ્માડના રહસ્યોને સમજાવનાર મહાવ વૈજ્ઞાનિક છે.

જન્મ : 8 જાન્યુઆરી 1942

નિધન : 14 માર્ચ 2018

3. 15 જાન્યુઆરી : માર્ટિન લ્યુથીંગ કિંગ નો જન્મ

જન્મ : 15 જાન્યુઆરી 1929

સ્થળ : જ્યોર્જિયા (એટલાન્ટા)

નિધન : 4 એપ્રિલ 1968

ઉપનામ : અમેરિકાના ગાંધી

તેઓ અમેરિકામાં અશ્વેત નાગરિકોના અધિકાર માટે શાંતિપૂર્ણ આંદોલન કર્યા હતા.  

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

2 thoughts on “જાન્યુઆરી મહિનાના વ્યક્તિ વિશેષ”

Leave a Comment