ન્યાયિક સત્તાઓ
1). અનુચ્છેદ: 143 અંતર્ગત રાષ્ટ્રપતિ જાહેર મહત્વના કે કાયદા અંગેની બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સલાહ માંગે છે. (સલાહ આપવા સર્વોચ્ચ ન્યાયાલય બંધાયેલી નથી અને જો સલાહ આપે તો રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા નથી)
2). અનુચ્છેદ: 72 મુજબ રાષ્ટ્રપતિને સજામાં માફી આપવાની સત્તા ધરાવે છે.