Join our WhatsApp group : click here

જૂનાગઢ મહાનગર પાલિકામાં ભરતી 2023 | કાયમી નોકરી કરવાની તક | Junagadh municipal corporation recruitment 2023

Junagadh Municipal Corporation Recruitment 2023 : તાજેતરમાં જુનાગઢ મહાનગર પાલિકામાં વિવિધ 89 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઓનલાઇન આવેદન કરવાનું રહેશે. Junagadh Municipal Corporation Recruitment 2023 માટે ઇચ્છુક ઉમેદવાર 17/10/2023 સુધી આવેદન કરી શકે છે. આ ભરતી સંબધિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.

Junagadh Municipal Corporation Recruitment 2023

સંસ્થા : જુનાગઢ મહાનગર પાલિકા
પદનું નામ : વિવિધ
કુલ ખાલી જગ્યા : 89
નોકરીનું સ્થળ : ગુજરાત
અરજીનો પ્રકાર : ઓનલાઇન
અરજી કરવાની શરૂઆત : 18/09/2023
અરજી કરવાની છેલ્લી તારીખ : 17/10/2023

કુલ પોસ્ટ અને ખાલી જગ્યા

  • ફાર્માસીસ્ટ (વર્ગ-3) : 08
  • લેબ ટેકનિશ્યન (વર્ગ-3) –09
  • એકસરે-ટેકનિશ્યન (વર્ગ-3) –01
  • સ્ટાફ નર્સ (વર્ગ-3) – 07
  • ફિમેલ હેલ્થ વર્કસ (વર્ગ-3) –32
  • મલ્ટી પર્પર્ઝ હેલ્થ વર્કસ (પુરુષ) (વર્ગ-3) : 32

શૈક્ષણિક લાયકાત

આપેલ તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચો.

વય મર્યાદા

આ ભરતી માટે ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ છે. વય મર્યાદામાં જે-તે અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર છે.

કમ્પ્યુટરની જાણકારી

આ ભરતી માટે કમ્પ્યુટરની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે.

વર્તમાનમાં ચાલી રહેલ અન્ય ભરતીઓ :

પસંદગી પ્રક્રિયા

ફિઝિકલ ડૉક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. (શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે)

અરજી કરવાની રીત

આ ભરતી માટે ઉમેદવારોએ જુનાગઢ મહાનગર પાલિકાની ઓફિશ્યલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન વાંચી લેવી 

મહત્વની લિન્ક

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!