Join our WhatsApp group : click here

જુનિયર ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 02

junior clerk mock test : 02 -અહીં જુનિયર ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 02 આપવામાં આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ જુનિયર ક્લાર્કની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. જુનિયર ક્લાર્કની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: junior clerk
Test number: 02
Type: MCQ
Question: 25

junior clerk mock test: 02

442

junior clerk test : 02

junior clerk mock test : 02

1 / 25

કાંકરીયા તળાવ પર આવેલું એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે?

2 / 25

ગાંધીજીએ ચાંપરણના કયા ગામમાં રહીને ચાંપરણની તીનકઠિયા સામે લડત ચલાવી?

3 / 25

‘ગ્રેન્ડ સ્લેમ’ શબ્દ કઈ રમતનો છે?

4 / 25

“પસૂન “, “નેપથ્યે”, “આદ્રા” અને “મુનોમુદ્રા” નામના કાવ્ય સંગ્રહના લેખક કોણ છે?

5 / 25

એક કિલ્લા પરથી એક સૈનિક ગોળી છોડે છે. એક વ્યક્તિને તેનો અવાજ 10 સેકન્ડ બાદ સાંભળાય છે. જો ધ્વનિનો વેગ 330 મીટર/સેકન્ડ હોય, તો સૈનિક એન તે વ્યક્તિ વચ્ચેનું અંતર શોધો.

6 / 25

કનૈયાલાલ મુનશીની આત્મકથાને એક વિકલ્પ બંધબેસતો નથી શોધો.

7 / 25

કલ્કિ પ્રકાશન શરૂ કરનાર સાહિત્યકાર કોણ હતા?

8 / 25

OSI મોડેલ માં કેટલા સ્તર હોય છે?

9 / 25

ગિરનારની તળેટીમાં શિલાલેખ કોતરાવનાર સ્કંદગુપ્ત કોનો પુત્ર હતો?

10 / 25

ચતુર્ભુજ બ્રહ્માનું હંસ પર બેઠેલું ચિત્ર કય ગુફામાં આવેલું છે?

11 / 25

જો 15, જાન્યુઆરી, 2000 ના રોજ રવિવાર હોય, તો 15 જાન્યુઆરી 2013ના રોજ કયો વાર હોય?

12 / 25

‘નહી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો’ પંક્તિનો છંદ ઓળખાવો.

13 / 25

“ડિસ્કવરી ઓફ ઈન્ડિયા (1946)” પુસ્તકના લેખક કોણ છે?

14 / 25

જમીન દબાણ ન થવા દેવું એની જવાબદારી કોની છે?

15 / 25

જમીન મહેસૂલ નક્કી કરવાની સત્તા કોની છે?

16 / 25

બંધારણના કયા અનુચ્છેદમાં રાજયની વ્યાખ્યા કરવામાં આવી છે?

17 / 25

An American scientist has won the Nobel prize for Physics. (change the voice)

18 / 25

નિપાત ઓળખાવો : ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફૂર્યો

19 / 25

કયું નૃત્ય ઉત્તર પ્રદેશની વજ્રભૂમિ રાસલીલા પરંપરા સાથે જોડાયેલ નૃત્ય છે?

20 / 25

કહેવતનો સાચો અર્થ શોધીને લખો : આંગળી સુજે થાંભલો ન થાય

21 / 25

I have never met an athlete …………….. that track runner.

22 / 25

10 અવલોકનોનો મધ્યક 12  છે. જો દરેક અવલોકનમાં 4 ઉમેરી, 4 વડે ભાગી, 2 વડે ગુણતાં નવો મધ્યક કેટલો મળે?

23 / 25

ચિરોડી ઉત્પાદનમાં દેવભૂમિ દ્વારકા મહત્વનું સ્થાન ધરાવે છે. દ્વારકાનો કયો તાલુકો ચિરોડી જથ્થા માટે જાણીતો છે?

24 / 25

નીચેનામાંથી કોણે ભાષાવિજ્ઞાન અંગે ગ્રંથ આપ્યો?

25 / 25

કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!