Join our WhatsApp group : click here

જુનિયર ક્લાર્ક & તલાટી મંત્રી મોક ટેસ્ટ

અહીં જુનિયર ક્લાર્ક & તલાટીની મોક ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 100 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો સમય 1 કલાકનો રહેશે. આપેલ ટેસ્ટ જુનિયર ક્લાર્ક અને તલાટી મંત્રીની પરિક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. 4Gujarat.com પરથી તમે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની મોક ટેસ્ટ બિલકુલ ફ્રીમાં આપી શકો છો.

Test name: Junior Clerk & Talati
Type: MCQ
Total Question: 100
Time: 1 hour

જુનિયર ક્લાર્ક & તલાટી મંત્રી મોક ટેસ્ટ

6 votes, 3.7 avg
1796

જુનિયર ક્લાર્ક & તલાટી મોક ટેસ્ટ

1 / 100

પ્રોગ્રામને ચિત્રરૂપે પ્રદર્શિત કરવાને શું કહેવામા આવે છે?

2 / 100

કયા પ્રકારના ખનીજ કોલસામાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે?

3 / 100

નીચેના પૈકી કયા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે?

4 / 100

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રૂપેણ નદી નજીક કઈ ગુફા આવેલ છે?

5 / 100

જોગેશ્વરી દેવીનો મેળો કયા સ્થળે ભરાય છે?

6 / 100

ગુજરાતમાં ભીલોની સૌથી મોટી વસ્તી કયા જિલ્લામાં આવેલી છે?

7 / 100

ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી સૌથી મોટી નદનું નામ જણાવો.

8 / 100

કચ્છના કયા રાજવીએ અમદાવાદથી પ્રભાવિત થઈ ભુજ અને માંડવી બંદરનો પાયો નાખ્યો?

9 / 100

દેશળપર કઈ નદીના કિનારે આવેલ છે?

10 / 100

ગુજરાતમાં સૌપ્રથમ પ્રાગઐતિહાસિક યુગના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા?

11 / 100

ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

12 / 100

આદિવાસીઓ દેવાહાડોવ્હી નામનું વાદ્ય જે ઘરના પવિત્ર ખૂણામાં સાચવી રાખે છે તેને શેમાંથી બનાવવામાં આવે?

13 / 100

કયા સાહિત્યકારે 1928ના બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલના મંત્રી તરીકે કાર્ય કર્યું ?

14 / 100

નીચેનામાંથી કઈ સમિતિ “કાર્ડ સમિતિ” તરીકે ઓળખાય છે?

15 / 100

નીચેના પૈકી કયું/ કયા વિધાન/ વિધાનો ખોટું/ ખોટા છે?

1). પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો કઠિયાવાડ સાગરતટ કચ્છના રણથી દક્ષિણમાં દમણ સુધી વિસ્તરેલાં છે.

2). ખંભાતનો અખાત સૌરાષ્ટ્ર ક્ષેત્રને ગુજરાતના બાકીના ભાગથી અલગ પાડે છે.

3). પશ્ચિમઘાટ તાપી નદીથી કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.

4). પશ્ચિમઘાટ એ ફકત પાંચ રાજયોમાં વિસ્તરેલો છે.

16 / 100

નીચેનામાંથી કોણ કલંદર તરીકે ઓળખવામાં આવતો હતો?

17 / 100

ગુજરાત વિધાનસભાની કઈ સમિતિ કે જે નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળ હિસાબોના ઓડિટ અહેવાલો તપાસે છે?

18 / 100

સિંધુખીણ સભ્યતાના કયા સ્થળેથી અનાજના કોઠારો મળી આવ્યા છે?

19 / 100

કઈ ફિલ્મને પ્રથમ ભારતીય સ્ટંટ ફિલ્મ મનાય છે?

20 / 100

મોન્ટ ફર્ડ સુધારણામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેની જોગવાઈ હતી?

21 / 100

બારાબરની પર્વતમાળામાં આવેલી ચાર ગુફાઓમાંથી સૌથી પ્રાચીન ગુફા કઈ છે?

22 / 100

નીચેનામાંથી કયું સંકૂલ વાકય છે?

23 / 100

‘પોથીમાંના રીંગણાં’ કહેવતનો શો અર્થ થાય છે?

24 / 100

તમારે દસ વાગ્યાની ટ્રેન પકડવાની છે. -કૃદંત ઓળખાવો.

25 / 100

આપના સેવકની ઝૂંપડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાક્યમાં સંબંધવાચક વિશેષણ કયું છે?

26 / 100

વ્યક્તિવાચક સંજ્ઞા અંગે કયું વિધાન ખોટું છે?

27 / 100

નીચેનામાંથી કયો તલવાર નો સમાનાર્થી  નથી

28 / 100

વાસકસજ્જા એટલે...

29 / 100

એક વાક્યના સમર્થનમાં કે વધારારૂપે બીજા વાક્યનો ઉપયોગ થાય તો બંને વાક્યો વચ્ચે કયું વિરામ ચિન્હ આવશે?

30 / 100

પ્રભુ ચેતન દે નવ ચેતન છે -કયો છંદ છે?

31 / 100

વર તો જાણે બાવળીયાનો ઠૂંઠો રે. – કયો અલંકાર છે?

32 / 100

‘સદા સૌમ્ય શી વૈભવ ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી’ -માતૃભાષાવંદનાની આ પંક્તિઓ કયા કવિની છે.

33 / 100

ક.મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર મૃણાલવતી અંગે નીચેના પૈકી  કઈ બાબત સાચી છે

34 / 100

‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય’ માટે આ ગાળો કયો સમય સૂચવે છે?

35 / 100

લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટિએ કયું જોડકું ખોટું છે?

36 / 100

‘વરસાદ પછી’ ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે?

37 / 100

ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું?

38 / 100

‘મોહન ને મહાદેવ’ -ચરિત્રરચના કોની છે?

39 / 100

‘કાચબા-કાચબી’ નું ભજન કોનું જાણીતું છે?

40 / 100

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

41 / 100

કઈ પંક્તિ ખોરી છે

42 / 100

Give the plural form of : ‘terminus’

43 / 100

Give adjective form of “Heal” (Generally used for old people)

44 / 100

change the degree of comparison : Her brother is not so intelligent as she.

45 / 100

one who eats everything

46 / 100

Give meaning of idiomatic phrase. Sachin is an indifferent student, he is often all at sea.

47 / 100

Mania for stealing articles :

48 / 100

Tigers have sharp……………

49 / 100

We had already checked out when my uncle telephoned the hotel.

50 / 100

A person who knows many foreign languages.

51 / 100

Although he is rich, he has ………………..friends because of his arrogance. 

52 / 100

A ……….. of stars.

53 / 100

choose the opposite of : BLEAK

54 / 100

Although the police …………… every precaution, the robber managed to escape.

55 / 100

May friend is still in …………….

56 / 100

She said, “shut the door!” (change the speech)

57 / 100

……………he ran fast, he did not win the race.

58 / 100

I don’t believe I know anyone else who is you.

59 / 100

Politicians are notorious for doing undue favour to their relatives. -give the meaning of underlined word.

60 / 100

one who is habitually good to others:

61 / 100

most ………….. the tourists enjoyed the to the batik factory.

62 / 100

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSPC) ની સ્થાપના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં થઈ હતી?

63 / 100

લેનિન કાર્લ માર્કસની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો?

64 / 100

વૈદિક યુગમાં ગામના વડા કયા નામે ઓળખાતા હતા?

65 / 100

દીવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને રીટા કહે છે કે, ‘ફોટામાં રહેલી વ્યક્તિની  બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે.‘ તો દીવાલ પરના ફોટાવાળો છોકરો રીટાના પિતાનો શું થતો હશે?

66 / 100

નીચે આપેલા શબ્દોમાંથી કયો એક મૂળાક્ષર દૂર કરવાથી દરેક નવા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાય?

HOST, POST, COST, LOST, STOP

67 / 100

બાસ્કેટબોલની રમતમાં રમાનાર ખેલાડી અને અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે?

68 / 100

કમ્પ્યુટરમાં ફોન્ટ માપવાનો એકમ પોઈન્ટ છે તો એક ઇંચ બરાબર કેટલા પોઈન્ટ ?

69 / 100

પંચાયતી રાજના અમલ પછી જિલ્લા લોકલ બોર્ડનું સ્થાન કોણે લીધું છે?

70 / 100

4:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધીમાં મિનિટ કાંટાએ કેટલા ચક્કર પૂર્ણ કર્યા હોય?

71 / 100

જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વના દેશોમાં ભારત કેટલામાં ક્રમાંકે છે?

72 / 100

પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતે કુંભમેળો ભરાય છે ત્યાં કઈ નદીનો સંગમ થાય છે?

1). ગંગા 2). યમુના 3). સરસ્વતી 4). ગોદાવરી

73 / 100

ઇન્ટરનેટ આધારિત નેટવર્ક કે જે સામાન્ય વેબ બ્રાઉઝરથી એક્સેસ કરી શકાતું નથી તેને ................. કહેવાય છે. 

74 / 100

માનવ વિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિણામ સમાવિષ્ટ નથી?

75 / 100

“ઋતુ સંધિ” મહિના તરીકે કયો મહિનો ઓળખાય છે?

76 / 100

નીચેનામાંથી કઈ રમતમાં સૌથી મોટા મેદાનની જરૂર પડે છે?

77 / 100

વેઠપ્રથા ઉપર પ્રતિબંધ કયા અનુચ્છેદ અંતર્ગત મૂકવામાં આવ્યો છે?

78 / 100

73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ?

79 / 100

બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?

80 / 100

નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1). ગુજરાતમાં ઉનાળામાં તાપમાનનો ગાળો દરિયા કિનારાના પ્રદેશોમાં ઓછો અને અંદરના ભાગોમાં વધુ રહે છે.

2). મે મહિનામાં ગુજરાતના ઉત્તર ભાગમાં નીચામાં નીચું દબાણ અને સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ઊંચામાં ઊંચું દબાણ હોય છે.

81 / 100

નીચે દર્શાવેલ ઉત્તરાખંડના મંદિરો પૈકી કયું મંદિર સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે?

82 / 100

રાષ્ટ્રસંઘ (લીગ ઓફ નેશન્સ) ની સ્થાપના ક્યારે થી હતી?

83 / 100

4320ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન થાય?

84 / 100

એક ક્રિકેટ ખેલાડીની 15 મેચોમાં રનોની સરેરાશ 35 છે. જો પ્રથમ 10 મેચોમાં રનની સરેરાશ 45 હોય, તો અંતિમ 5 મેચોના રનની સરેરાશ કેટલી થાય?

85 / 100

એક કારચાલક પ્રથમ બે કલાક 20 km/hr ની ઝડપે, પછીના બે કલાક 90 km/hr ની ઝડપે અને છેલ્લા ચાર કલાક 40 km/hr ની ઝડપે યાત્રાના સ્થળે પહોંચે છે, તો તેની સરેરાશ ઝડપ શોધો.

86 / 100

કોઈ સંપત્તિનું મૂલ્ય પ્રતિવર્ષ 5% દરે ઘટે છે. જો હાલમાં અ સંપતિનું મૂલ્ય રૂ. 4,11,540 હોય, તો 3 વર્ષે પહેલા આ મૂલ્ય કેટલું હશે?

87 / 100

બે સંખ્યાનો ગુ.સા.અ. અને લ.સાઅ. અનુક્રમે 21 અને 84 છે તેમનો ગુણોત્તર 1:4 હોય, તો બંને સંખ્યામાં મોટી સંખ્યા કઈ હશે?

88 / 100

એક વર્ગના 30 વિધાર્થીઓની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. જો તેમાં શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે, તો સરેરાશમાં એક વર્ષનો વધારો થાય છે. તો શિક્ષકની ઉંમર કેલાઈ હશે?

89 / 100

216 ના કુલ ભાજકોની સંખ્યા કેટલી?

90 / 100

એક છોકરો ત્રણ સિક્કા ઉછાળે છે તો ઓછામાં ઓછી એકવાર છાપ આવવાની સંભવના ................છે.

91 / 100

એક વ્યક્તિએ રૂ. 6000 મો અમુક માલ ખરીદ્યો. જેમાંથી અડધો માલ 10% નફા સાથે વેચી લીધો. બાકીનો માલ કેટલા ટકા નફા સાથે વેચવો જોઈએ કે જેથી કુલ માલ પર 25% નફો થાય?

92 / 100

રૂ.1000000નું 4% ના વ્યાજદરે 9 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજમુદ્દલ શોધો. (વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવી.)

93 / 100

નીચેના પૈકી કયું લક્ષણ એ કાળી માટીનું મુખ્ય લક્ષણ નથી?

94 / 100

નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

1). એશિયાઈ સિંહ તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે?

2). વિશ્વનું સૌથી મોટું ભરતી (Tidal) મેંગરુવ વન, સુંદરવન એ પ્રખ્યાત રોયલ બંગાળ વાઘનું નિવાસસ્થાન છે.

3). ઉત્તરાખંડ સ્થિત જિમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એ બંગાળ વાઘ અને એશિયાઈ સિંહનું યજમાન છે.

નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

95 / 100

ધાર્મિક બાબતોની વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યું છે?

96 / 100

ભૂકંપના જમીનની સપાટી પર (પૃષ્ઠિય) ગતિ કરતાં મોજાને કેવા પ્રકારના મોજા કહે છે?

97 / 100

વિધાનોની સત્યાર્થતા ચકાસો.

1). સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર અર્જુનદેવ વાઘેલાએ કર્યો હતો.

2). સોમનાથમાં મસ્જિદ બનાવવાની પરવાનગી સારંગદેવ વાઘેલાએ આપી હતી.

3). છેલ્લો હિન્દુ રાજા તરીકે અર્જુનદેવ વાઘેલા ઓળખાય છે.

98 / 100

નીચેના પૈકી કયા પંચાયતના હિસાબી રજીસ્ટરોની જળવણીના નિયમો છે?

99 / 100

પાટણમાં આવેલા પાશ્વનાથ દેરાસરમાં આરાધ્યક તરીકે કોની મુર્તિ જોવા મળે છે?

100 / 100

નીચેનામાંથી કઈ સંસ્થાને રાષ્ટ્રીય જાતિ સંરક્ષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 41%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!