Join our WhatsApp group : click here

ખંડ કાવ્યના જનકના નામથી પ્રસિદ્ધ સાહિત્યકાર Kavi Kant વિશે

Kavi kant in Gujarati : ઉર્મિકાવ્યના સર્જક, ખંડ કાવ્યના જનક અને કાન્ત જેવા ઉપનામથી જાણીતા ગુજરાતી સાહિત્યકાર મણિશંકર રત્નજી ભટ્ટ વિશેની માહિતી.

મણિશંકર રત્ત્નજી ભટ્ટ | Kavi kant

જન્મ :ઇ.સ 1867માં
જન્મ સ્થળ :ચાવંડ (અમરેલી જિલ્લો)
પિતા :રત્નજી ભટ્ટ
માતા :મોતીબાઈ
ઉપનામ :કાન્ત, ખંડ કાવ્યના પિતા, શ્રેષ્ઠ ઊર્મિકવી

>> ‘મારી કિસ્તી’ નામના કાવ્યથી કવિ કાન્તે લખવાની શરૂવાત કરેલી.  

>> તેઓ ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત થઈ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો હતો.

>> તેમણે ઇ.સ 1903માં કવિ કલાપીના મૃત્યુ પછી ‘કેકારવ’ નું પ્રકાશન કર્યું હતું.

>> મણિશંકર ભટ્ટે કાન્ત ઉપનામે ખંડકાવ્યો લખ્યા છે. (જેવા કે વસંત વિજય, ચક્રવાત મિથુન)

>> વસંત વિજય ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડ કાવ્ય છે. તેમાં પાડું રાજા અને માદ્રીની વાત છે.

>> કવિ કાન્તનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘પૂર્વાલપ’ છે. (તેમના મૃત્યુના દિવસે પ્રગટ થયેલ)

>> પૂર્વાલપ કાવ્ય સંગ્રહને કાન્તના મૃત્યુના દિવસે ઇ.સ 1923માં રા.વિ પાઠકે પ્રકાશિત કર્યો હતો.

>> ગુજરાતી ભાષા દેહરૂપે મૃત્યુ પામેલ અને અક્ષરરૂપે જીવત :- કવિ કાન્ત

કાન્તની પ્રસિદ્ધ રચના

પ્રકૃતિકાવ્ય : સાગર અને શશી

નાટક : રોમન સ્વરાજ, ગુરુ ગોવિંદસિંહ (હિન્દુ મુસ્લિમની એકતાની વાત)

જીવન ચરિત્ર : પ્રેસિડેન્ટ લિંકનનું જીવનચરિત્ર

ખંડકાવ્ય : પૂર્વાલાપ, અતિજ્ઞાન, મુર્ગતુષ્ણા, દેવયાની (અધૂરું કાવ્ય), ચક્રાવાત મિથુન, રમા

સોનેટ : ઉપસંહાર  

kavi kant in gujarati
મહિપતરામ નીલકંઠ વિશે વાંચો 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!