Join our WhatsApp group : click here

Khel Mahakumbh 2022 in Gujarati

Khel Mahakumbh 2022 in Gujarati : અહીં ગુજરાતમાં દર વર્ષે થતાં ખેલ મહાકુંભના આયોજન વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ખેલ મહાકુંભ 2022, ખેલમહા કુંભના સંચાલન માટેની વિવિધ અમલીકરણ સમિતિઓ, રમત ગમત સંબધિત પદાધિકારી અને ખેલ મહાકુંભની શરૂઆત વિશે જાણીશું.

Khel Mahakumbh 2022 in Gujarati

>> તાજેતરમાં ગુજરાતની સૌથી મોટી રમત ગમત સ્પર્ધા ખેલ મહાકુંભની 11મી આવૃતિની શરૂઆત થઈ છે.

>> ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન આદમવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું છે.

>> આ ઉદ્ઘાટન પ્રસંગે નરેંદ્ર ભાઈ મોદીએ રમતવીરોને સફળતાનો મંત્ર આપ્યો હતો : રોકાયા વિના, થાક્યા વિના, ઝુક્યા વગર રમવું (લોંગ ટર્મ પ્લાનિંગ એન્ડ કન્ટિન્યૂઅસ કમિટમેંટ)   

>> વર્ષ 2022માં ખેલમહા કુંભમાં 55 લાખથી વધુ રમતવીરો 36 સ્પોર્ટ્સ તથા 26 પેરા સ્પોર્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે.

>> ખેલ મહાકુંભની 11મી આવૃતિના લોગોમાં 7 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્વિમિંગ, ફૂટબોલ, સાયકલિંગ, પેરાલિમ્પિકની રમત, વોલીબોલ, બેડમિન્ટન રમતનો સમાવેશ થાય છે.   

>> ખેલો ઈન્ડિયા યોજના હેઠળ, ગુજરાત રાજયમાં 16 સ્પોર્ટ્સ એકેડમીને માન્યતા આપવામાં આવી છે. જેમાં 38 ખેલો ઈન્ડિયા એથ્લેટ્સને રમત ગમતની તાલીમ આપવામાં આવી રહી છે.

>> વધુમાં સ્પોટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ગાંધીનગર ખાતે એક નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ચલાવે છે, જ્યાં 175 ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે.

>> કોવિડ-19 મહામારીના કારણે વર્ષ 2020 અને 2021માં ખેલ મહાકુંભનું આયોજન થયું ન હતું.

ખેલમહા કુંભના સંચાલન માટેની વિવિધ અમલીકરણ સમિતિઓ

સમિતિઅધ્યક્ષ
ગ્રામ્ય કક્ષા અમલીકરણ સમિતિસરપંચ
શાળાકક્ષા અમલીકરણ સમિતિપ્રાથમિક શાળા આચાર્ય
તાલુકા કક્ષાના અમલીકરણ સમિતિપ્રાંત અધિકારી
જિલ્લા કક્ષાની પસંદગી અને ટેકનિકલ સમિતિજિલ્લા વિકાસ અધિકારી
ટેલેન્ટ આઈડેન્ટીફિકેશનના ખેલાડીઓ પસદંગી અર્થે સમિતિસિનિયર કોચ
જિલ્લા કક્ષા અમલીકરણ સમિતિકલેકટર
મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાની અમલીકરણ સમિતિમ્યુનિ. કમિશ્નર (મહાનગરપાલિકા)
Khel Mahakumbh 2022 in Gujarati

ખેલ મહાકુંભ વિશે

ખેલમહા કુંભની શરૂઆત વર્ષ 2010માં ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્રભાઈ મોદીના સમયમાં થયું હતું.

આ રમતોત્સવનું આયોજન ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

નોડલ એજન્સી : સ્પોટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (SAG)

ધ્યેયવાકય : ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’

ખેલમહાકુંભ શરૂ કરવા પાછળના ઉદ્દેશ

1). સ્વાસ્થ્ય અંગે જાગૃતિ

2). પ્રતિભા શોધ

3). ખેલકૂદનું વાતાવરણ નિર્માણ કરવું

💥 khel mahakumbh official website : click here

રમત ગમત સંબધિત પદાધિકારી

રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓના વિભાગના મંત્રી :હર્ષ સંઘવી
રમતગમત, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓના વિભાગના મુખ્ય સચિવ :અશ્વિની કુમાર
સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી :આર.ડી ભટ્ટ
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર :ડો. અર્જુનસિંહ રાણા  
Khel Mahakumbh 2022 in Gujarati

Read more

👉 દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2022
👉 ભારતનું મંત્રીમંડળ
👉 પદ્મ પુરસ્કાર 2022

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!