Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

23 ડિસેમ્બર : રાષ્ટ્રીય કિસાન દિવસ

>> 2001થી દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

>> કિસાન દિવસ ભારતના પૂર્વ વડાપ્રધાન અને કિસાન નેતા ચૌધરી ચરણસિંહની યાદમાં તેમના જન્મ દિવસે ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહ ભારતના પાંચમા વડાપ્રધાન હતા. તેમના કાર્યકાળ દરમ્યાન લેન્ડ એબોલિશન એક્ટ ખતમ કરી દેશના લાખો કિસાનોને ન્યાય આપ્યો હતો.

>> ચૌધરી ચરણસિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં તેમની નીતિ ખેડૂતો અને ગરીબોના વિકાસ માટેની હતી. અને તેમના પ્રયત્નોથી જ જમીનદાર નાબૂદી વર્ષ 1952 પસાર થઈ શક્યું હતું.

>> કિસાન દિવસ ઉજવવાનો હેતુ દુકાળ, પૂર, નબળી ગુણવતા વાળા બિયારણો જેવા કુદરતી સંકટનો સામનો કરતાં દેશના ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ લાવવાનો છે.

>> ચૌધરી ચરણસિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠમાં થયો હતો.  

>> ઈતિહાસમાં ચૌધરી ચરણસિંહ વડાપ્રધાન કરતાં ખેડૂત નેતા તરીકે જાણીતા છે.

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment