Join our WhatsApp group : click here

કૃષિ ક્રાંતિઓ | krushi krantio in gujarati

krushi krantio in gujarati : કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવા ના ઉદેશ્યથી વિવિધ પાકો સંબધિત કૃષિ ક્રાંતિઓ અને તેના સંબધિત ક્ષેત્રની માહિતી આપવામાં આવી છે.

કૃષિ ક્રાંતિઓ

કૃષિ ક્રાંતિ સંબધિત ક્ષેત્ર
હરિયાળી ક્રાંતિધાન્ય ઉત્પાદન
શ્વેત ક્રાંતિદૂધ ઉત્પાદન
સોનેરી ક્રાંતિફળ ઉત્પાદન
સિલ્વર ક્રાંતિઈંડા ઉત્પાદન
મેઘધનુષ ક્રાંતિસર્વાંગી વિકાસ
ગોળ ક્રાંતિબટાટા ઉત્પાદન
બ્લેક અથવા બ્રાઉન ક્રાંતિવૈકલ્પિક ઉર્જા ઉત્પાદન
લાલ ક્રાંતિટમેટા અને માસ ઉત્પાદન
વાદળી ક્રાંતિમત્સ્ય ઉત્પાદન
ગુલાબી ક્રાંતિઝીંગા ઉત્પાદન
ભૂરી ક્રાંતિખાતર ઉત્પાદન
પીળી ક્રાંતિતેલીબિયા ઉત્પાદન

વધુ વાંચો

👉 ભારતના મુખ્ય જળમાર્ગોની યાદી
👉 પ્રાણીઓની વિશેષતા
👉 ગંગાનદીને મળતી નદીઓ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!