કુમાર સુવર્ણચંદ્રક 2021

અહીં ગુજરાતી સાહિત્ય જગતના કુમાર માસિકમાં યોગદાન માટે આપતા કુમાર સુવર્ણ ચંદ્રક વિશે માહિતી આપવામાં આવી છે. અને 2020 વર્ષા વિજેતાની પણ યાદી આપેલ છે.

કુમાર સુવર્ણચંદ્રક

>> કુમાર ચંદ્રક આપવાની શરૂવાત વર્ષ 1944થી થઈ હતી.

>> આ એવોર્ડ કુમાર માસિકમાં યોગદાન માટે ગુજરાતી સાહિત્યકારને આપવામાં આવે છે.

>> આ પુરસ્કાર કુમાર ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આપવામાં આવે છે.

>> આ પુરસ્કાર આપવાની શરૂવાત કુમાર સામાયિકના લેખક યશવંત પંડ્યા દ્વારા કરવામાં આવી હતી.

>> વર્ષ 1944માં સૌપ્રથમ આ એવોર્ડ હરિપ્રસાદ દેસાઈને આપવામાં આવ્યો હતો.

>> કુમાર સુવર્ણ ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર પ્રીતિ સેનગુપ્તા હતા. જેને વર્ષ 2006માં આપવામાં આવ્યો હતો.

>> વર્ષ 1948થી 2002 સુધી કુમાર સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો ન હતો ત્યારબાદ વર્ષ 2003થી આપવાનું ફરીથી શરૂ કરવામાં આવ્યો.

>> વર્ષ 2003માં રજનીશ કુમાર પંડ્યાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

>> ઇ.સ 1944 થી ઇ.સ 1983 સુધી આ પુરસ્કારનું નામ ‘કુમાર ચંદ્રક’ હતું પણ વર્ષ 2003થી તેનું નામ ‘કુમાર સુવર્ણચંદ્રક’ રાખવામા આવ્યું છે.

કુમાર સુવર્ણ ચંદ્રક 2020

>> તાજેતરમાં વર્ષ 2020નો કુમાર સુવર્ણચંદ્રક ડો. દર્શનાબેન ધોળકિયાને આપવામાં આવ્યો છે.

>> ડો. દર્શનાબેન ધોળકિયા ગુજરાતનાં મહિલા સાહિત્યકાર છે. અને તેઓ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે.

>> કુમાર સામાયિકમાં ડો. દર્શનબેન ધોળકિયાની પ્રગટ થયેલા ‘વિષયક લેખનમાળા’ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Read more

👉 ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર
👉 નરસિંહ મહેતા પુરસ્કાર
👉 રણજીત રામ સૂવર્ણચંદ્રક
👉 નર્મદ સુવર્ણચંદ્રક

kumar suvarna chandrak : : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment