Join our WhatsApp group : click here

જનરલ નોલેજના પ્રશ્નો (MCQ) ભાગ : 03

latest Gujarati gk Question (MCQ) : 03 -અહીં જનરલ નોલેજના પ્રશ્નોનો ભાગ : 03 આપવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. નિયમિત જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General knwolge
Part: 03
Total Question: 15
Exam: all competitive exam

જનરલ નોલેજના પ્રશ્નો ભાગ : 03

3025

Gujarati Gk Question : 03

જનરલ નોલેજ ક્વિઝ : 03

1 / 15

વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે?

2 / 15

‘અકીક’ ની નમુનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે?

3 / 15

નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલ શાની શોધ કરેલી હતી?

4 / 15

એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ............ જરૂરી છે.

5 / 15

મેદસ્વીતા એટલે............

6 / 15

ભારતમાં ‘રોલીગ પ્લાન’ સ્વરૂપે નીતિ ઘડતરનું આયોજન કરવામાં કયાં વાદપ્રધાનનો ફાળો હતો?

7 / 15

ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?

8 / 15

કીમિયોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે?

9 / 15

હાલમાં પરમાણુ પુરવઠો આપનાર જુથમાંના કેટલા દેશો સભ્ય છે?

10 / 15

આ વિખ્યાત સ્થપિતે અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું?

11 / 15

1947માં ગુજરાતનાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઇન્કાર કર્યો હતો?

12 / 15

નીચેના પૈકી કમ્પ્યુટર વાયરસ કયો છે?

13 / 15

નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી?

14 / 15

ગુજરાતનાં સુલતાન અહમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે કયાં નામથી ઓળખાય છે?

15 / 15

સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!