Join our WhatsApp group : click here

જનરલ નોલેજના પ્રશ્નો (MCQ) ભાગ : 08

latest Gujarati gk Question (MCQ) : 08 -અહીં જનરલ નોલેજના MCQ પ્રશ્નોની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉપયોગી છે. જનરલ નોલેજના નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.  

Subject: Gk Question
Quiz number: 08
Question: 15
Type: MCQ

જનરલ નોલેજના પ્રશ્નો (MCQ) ભાગ : 08

4699

Gujarati Gk Question : 08

Gujarati Gk Question : 08

1 / 15

ચાંપાનેર ફેસ્ટિવલ કયા મહિનામાં ઉજવાય છે?

2 / 15

જીવ વિજ્ઞાનમાં પિતા કોને કહેવાય છે

3 / 15

ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો?

4 / 15

રાષ્ટ્રગાન સૌપ્રથમ કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું?

5 / 15

વરસાદના પાણીનું pH મૂલ્ય કેટલાથી ઓછું હોય તો તે એસિડ વરસાદ કહેવાય છે?

6 / 15

જૈન ધર્મના પાંચ મહાવ્રતો પૈકી ચાર મહાવ્રતો કયા તીર્થકરે આપ્યા હતા?

7 / 15

આયુષ્યમાન ભારત યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે?

8 / 15

નીચેનામાંથી કઈ સેવાનો સમાવેશ અખિલ ભારતીય સેવાઓમાં થતો નથી?

9 / 15

ગુજરાત લલિતકલા અકાદમી ક્યાં આવેલી છે?

10 / 15

બીન જરૂરી મેઈલને કયા નામે ઓળખવામાં આવે છે?

11 / 15

રાજ્ય પરિષદના બદલે રાજ્યસભા અને જનતા સદનના સ્થાને લોકસભા નામ ક્યારથી અપનાવવામાં આવ્યા?

12 / 15

વિટામિન-Bનું રસાયણિક નામ જણાવો.

13 / 15

‘વિશ્વ પ્રવસાન દિવસ’ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે?

14 / 15

ભારતમાં કેન્દ્રના મુખ્ય સચિવનો હોદ્દો કોણે ઊભો કર્યો?

15 / 15

લોક અદાલતનું સૌપ્રથમવાર આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 39%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!