Join our WhatsApp group : click here

મહાગુજરાત આંદોલન | Maha Gujarat Andolan Question answer

અહીં દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માટે અહીં મહા ગુજરાત આંદોલનના સવાલ-જવાબ આપેલા છે. આ સવાલ-જવાબ દર અઠવાડિયે અપડેટ કરવામાં આવે છે. અહીં તમને છેલ્લે તમારું પરિણામ અને દરેક પ્રશ્નો ના સાચા જવાબ એકસાથે મળી જશે.

Maha Gujarat Andolan Question answer

Quiz Nameમહાગુજરાત આંદોલન
Question No.16
Quiz typeMCQ
Time10 min
1119

maha gujarat andolan question answer

mahagujarat andolan in gujarati

1 / 16

Category: maha gujarat andolan question answer

જાણીતા સાહિત્યકાર સુરેશ દલાલ કયા પક્ષમાં હતા ?

2 / 16

Category: maha gujarat andolan question answer

મહાગુજરાતના વિરોધમાં ઉપવાસ ઉપર કોણ ઉતર્યું હતું ?

3 / 16

Category: maha gujarat andolan question answer

જાનતા પરિષદના ચૂંટાયેલા સભ્યોનું સૌપ્રથમ સંમેલન ક્યાં મળ્યું હતું ?

4 / 16

Category: maha gujarat andolan question answer

મહાગુજરાત આંદોલન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

5 / 16

Category: maha gujarat andolan question answer

મહાગુજરાત આંદોલન કુલ કેટલા સમય ચાલ્યું હતું ?

6 / 16

Category: maha gujarat andolan question answer

ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા ?

7 / 16

Category: maha gujarat andolan question answer

બનાસકાંઠાના કયા યુવાનની પોલીસ ગોળીબારમાં ખોપડી ઊડી ગઈ હતી ?

8 / 16

Category: maha gujarat andolan question answer

‘મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરનું ધડ જેવુ છે’ આ કથન કોનું છે ?

9 / 16

Category: maha gujarat andolan question answer

‘મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહીં’ તેવી પ્રતિજ્ઞા કયા કોંગ્રેસના નેતાએ લીધી હતી ?

10 / 16

Category: maha gujarat andolan question answer

નીચેનામાંથી મહાગુજરાત આંદોલનમાં ભાગ ભજવનાર અખબાર કયું છે ?

11 / 16

Category: maha gujarat andolan question answer

મહાગુજરાત આંદોલનનું પ્રથમ સરઘસ ક્યાથી નિકળ્યું હતું ?

12 / 16

Category: maha gujarat andolan question answer

મહાગુજરાત જાનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં મળી હતી ?

13 / 16

Category: maha gujarat andolan question answer

મશાલ સરઘસ માટે કયો તહેવાર નક્કી કરાયો હતો ?

14 / 16

Category: maha gujarat andolan question answer

મહા ગુજરાત આંદોલન સમયે ગુજરાત યુવક કોંગ્રેસના નેતા કોણ હતા ?

15 / 16

Category: maha gujarat andolan question answer

ગુજરાતનું પાટનગર વડોદરા બનાવવું જોઈએ તેવું જાહેરમાં સૂચન કરનાર કોણ હતું ?

16 / 16

Category: maha gujarat andolan question answer

દ્વીભાષી મુંબઇ રાજ્યને ટેકો આપનાર સાહિત્યકાર કોણ હતા ?

Your score is

The average score is 48%

0%

જનરલ નોલેજ સ્ટેસ્ટ 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!