Join our WhatsApp group : click here

ભારતના મહાન વ્યક્તિઓ ના ઉપનામ

mahan vyakatio na upnam in gujarati : અહીં ભારતના મહાન વ્યક્તિઓના ઉપનામ આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ભારતના મહાન વ્યક્તિઓ ના ઉપનામ

નામઉપનામ
ગાંધીજી :રાષ્ટ્રપિતા, મહાત્મા, બાપુ, સાબરમતીના સંત
જવાહરલાલ નહેરુ :પંડિત, ચાચા (બાળકોના પ્રિય
વલ્લભભાઈ પટેલ :સરદાર, લોખંડી પુરુષ, અખંડ ભારતના શિલ્પી, ભારતના બિસ્માર્ક
રવીન્દ્રનાથ ટાગોર :વિશ્વકવિ, ગુરુદેવ, કવિગુરુ
નરેંદ્રનાથ દત્ત :સ્વામિ વિવેકાનંદ
સુભાષચંદ્ર બોઝ :નેતાજી
દાદાભાઈ નવરોજી:ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા, ઈંગ્લેન્ડમાં ભારતના ગ્લેડસ્ટન
લાલા લજપતરાય :શેર-એ-પંજાબ, પંજાબ કેસરી
આશુતોષ મુખર્જી :બંગાળ કેસરી
ટી. પ્રકાશમ :આંધ્ર કેસરી
લાલબહાદુર શાસ્ત્રી :શાંતિ પુરુષ
ડો. રાજેન્દ્ર પ્રસાદ  :અજાતશત્રુ, બિહારના ગાંધી, દેશરત્ન
રાજા રામમોહન રાય :ભારતીય પુનર્જાગરણના જનક, ભારતીય પત્રકારિત્વના જનક
ભગતસિંહ :શહિદ-એ-આઝમ 
જમશેદજી તાતા : ભારતીય ઉદ્યોગના પિતામહ
ગણેશ વાસુદેવ માવળંકર :ભારતની સંસદના પિતા
કે. કલપ્પન :કેરળના ગાંધી
ખાન અબ્દુલ ગફાર ખાન :સીમાંત ગાંધી, બાદશાહ ખાન
એમ.એસ. ગોવાલકર :ગુરુજી
ચિતરંજનદાસ :દેશબંધુ
સી.સેફ. એન્ડ્રુઝ :દીનબંધુ
શેખ મુઝીબુર્રહમાન :બંગબંધુ
એની બેસન્ટ :માતા વસંત
અશોક :પ્રિયદર્શી
ચાણક્ય :ભારતના મૈકિયાવેલી, વિષ્ણુગુપ્ત, કૌટિલ્ય
સમુદ્રગુપ્ત :ભારતનો નેપોલિયમ
નાગાર્જુન :ભારતના કાંટ
કાલિદાસ :ભારતના શેક્સપિયર, મહાકવિ
મહારાણી લક્ષ્મીબાઈ :મનુ, છબીલી
ટીપુ સુલ્તાન :મૈસુરનો વાઘ
બાળગંગાધર તિળક : લોકમાન્ય
ચક્રવર્તી રાજગોપાલાચારી :રાજાજી
મદનમોહન મલાવીય:મહામના
રામચંદ્ર વાવ :તાત્યા ટોપે
મહર્ષિ સુશ્રુત :શલ્ય ચીકીત્સાના નજક
મહર્ષિ ચરક :આયુર્વેદિક ઔષધિના જનક
કુમારપાળ :ગુજરાતનો અશોક
હેમચંદ્રાચાર્ય :કલિકાલ સર્વજ્ઞ
જામ રણજીત સિંહ :ક્રિકેટનો જાદુગર
ઈશ્વરચંદ્ર બંધોપાધ્યાય :વિદ્યાસાગર
પુરુષોતમદાસ ટંડન : રાજશ્રી
મૈથિલીશરણ ગુપ્ત :રાષ્ટ્રકવિ
સરોજિની નાયડુ :ભારતની કોકિલા (ભારતની બુલબુલ)
મેજર જનરલ રાજેન્દ્રસિંહ :સ્પૈરો
શેર અબ્દુલ્લા :શેર-એ-કશ્મીર
મહાદેવી વર્મા :આધુનિક મીરા  
ડો. વિક્રમ સારાભાઈ :  ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા
ડો. હોમી ભાભા :ભારતીય પરમાણુ કાર્યકર્મના પિતા
ડો. અબ્દુલ કલામ :મિસાઇલ મેન
જમશેદજી જીજીભાઈ : હિન્દના હાતિમભાઈ
ડો. ચંદુલાલ દેસાઇ :છોટે સરદાર
શ્રીમદ રાજચંદ્ર :શતાવધાની, સાક્ષાત સરસ્વતી
મીરાંબાઈ :દાસી જનમ જનમની
રવિશંકર મહારાજ :મૂકસેવક, કળીયુગના ઋષિ, ગુજરાતનાં બીજા ગાંધી, બોરિંગવાળા મહારાજ, મુઠ્ઠી ઊંચેરા માનવી, ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક, કરોડપતિ ભિખારી
ઇન્દુલાલ યાજ્ઞિક :ગુજરાતના નેહરુ, અમીર શહેરના ગરીબ ફકીર
વર્ગીસ કુરિયન :શ્વેતક્રાંતિના જનક
જયપ્રકાશ નારાયણ :જે.પી. (લોકનાયક)
યતિન્દ્ર મોહન સેન ગુપ્ત :દેશપ્રિય
ફિરોઝશાહ તુઘલક : સલ્તનતયુગનો અકબર
જૈનુલ આબદીન :કશ્મીરનો અકબર
અમિર ખુશરો : તૂતી-એ-હિન્દ 
મિર્ઝા ગાલિબ :તરાના-એ-હિન્દ
ખ્વાઝા મોઈનુદ્દીન ચિશ્તિ :ગરીબ નવાઝ
મહમંદ બેગડો :ગુજરાતનો અકબર
પ્રાણલાલ ખરસાણી :ગુજરાતના ચાર્લી ચેપ્લિન
પન્નાલાલ પટેલ :સાહિત્યજગતનો ચમત્કાર
આનંદ શંકરધ્રુવ :પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ
જમનાલાલ બજાજ :ગાંધીજીના પાંચમા પુત્ર
મહાદેવભાઈ દેસાઇ :ગાંધીજીના રહસ્યમયમંત્રી
ભિક્ષુ અખંડાનંદ :જ્ઞાનની પરબ
મોતીભાઈ અમિન :ચરોતરનું મોતી 
પંડિત સુખલાલજી :પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
ફરદૂનજી મર્ઝબાન :ગુજરાતનાં પત્રકારરત્વનો આદિપુરુષ
ચૂનીલાલ આશારામ ભગત :પૂજ્ય મોટા
અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર :ઠક્કર બાપા
મધર ટેરેસા :નિર્મલ હદય
ઘુંડીરાજ ગોવિંદ ફાળકે : ભારતીય ફિલ્મોના પિતામહ 
મેજર ધ્યાનચંદ :હોકીના જાદુગર
અખો :હસતો ફિલસુફ, જ્ઞાનમાર્ગી કાવ્યધારાનો સર્જક, જ્ઞાનનો વડલો
પ્રેમાનંદ :મહાકવિ, આખ્યાન કવિ શિરોમણિ
નર્મદ :અર્વાચીનોમાં આદ્ય, નિર્ભય પત્રકાર, આજીવન યોદ્ધો, યુગવિધાયક સર્જક, વીરકવિ 
ઝવેરચંદ મેઘાણી :રાષ્ટ્રીય શાયર, પહાડનું બાળક, કસુંબીના રંગનો ગાયક
ઉમાશંકર જોશી :વિશ્વશાંતિના કવિ
ન્હાનાલાલ :કવિવર
નરસિંહરાવ દિવેટિયા :સાહિત્ય દિવાકર
ગોવર્ધનરામ ત્રિપાઠી :પંડિતયુગના પરોધા
એલેકઝાન્ડર ફાર્બસ :ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી, લોકાભીમુખ રાજપુરુષ
રણજીતરામ વાવાભાઈ મહેતા :ગુજરાતી અસ્મિતાના આદ્યપ્રવર્તક
બકુલ ત્રિપાઠી :ઠોઠ નિશાળિયો
પુર્ણિમાબેન પકવાસા : ડાંગના દીદી
કુંદનિકા કાપડિયા :ઇશામા, સ્નેહધન
પુષ્પાબેન મહેતા :મહિલા વિકાસ પ્રવૃતિના મશાલચી
દિવાળીબેન ભીલ : ગુજરાતની કોયલ
હરિનારાયણ આચાર્ય :વનેચર
ક્સ્તુરભાઈ લાલભાઈ :શીલભદ્ર, શ્રેષ્ઠી
નગીનદાસ સંઘવી :ગુજરાતી કટારલેખનના ભીષ્મ પિતામહ
દત્તાત્રેય કાલેલકર :સવાઇ ગુજરાતી, કાકા સાહેબ
 મહેંદ્રસિંહ ધોની :માહિ
મિલ્ખાસિંહ :ફ્લાઇંગ શીખ
લતા મંગેશકર :સ્વર કોકિલા
અમિતાભ બચ્ચન :બિગ બી, સદીના મહાનાયક
સચિન તેંડુલકર :માસ્ટર બ્લાસ્ટર
સુનિલ ગવાસ્કર :લિટર માસ્ટર
પી.ટી. ઉષા :ઉડનપરી, પાયોલ્લી એક્સપ્રેસ 

વધુ વાંચો

👉 ભારતના પ્રસિદ્ધ મંદિર અને તેના સ્થાપક
👉 ડેલહાઉસીની ખાલસા નીતિ
👉 ભારતના કુદરતી સરોવર

mahan vyakatio na upnam in gujarati : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati….

Previous

ભારતના મહાન વ્યક્તિઓ ના ઉપનામ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!