Join our WhatsApp group : click here

Maharatna company List in Gujarati

Maharatna company List in Gujarati : અહીં ભારતની મહારત્ન કંપનીઓની માહિતી અને તેના નામ આપ્યા છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Maharatna company List in Gujarati

>> સરકારી કંપનીઓને તેના કદ (ટનઓવર, નફો) ના આધારે મિનિરત્ન, નવરત્ન અને મહારત્ન તેઓ દરજ્જો આપવામાં આવે છે.

>> નવરત્ન અને મિનિરત્ન કંપનીની યોજના નવમી પંચવર્ષીય યોજના અંતર્ગત 1917માં શરૂ કરવામાં આવી છે.

>> જ્યારે મહારત્ન કંપની યોજનાની શરૂઆત 2009માં કરવામાં આવી છે.

>> સરકારી એકમોની કાર્યક્ષમતા વધારવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

>> આ દરજ્જો પ્રાપ્ત સરકરી કંપનીઓને રોકાણ સંબધિત વિશેષ છૂટ આપવામાં આવે છે.

મહારત્ન કંપની

>> મહારત્ન કંપનીનો દરજ્જો પ્રાપ્ત કંપની રૂ. 5000 કરોડના નેટવર્થના 15% સુધીનું રોકાણ સરકારી મંજૂરી વિના કરી શકે છે.

>> ભારતમાં 2022ની સ્થિતિએ કુલ 10 મહારત્ન કંપની છે.

મહારત્ન કંપનીનો દરજ્જો પ્રાપ્ત કરવા માટેની શરતો

>> છેલ્લા 3 વર્ષ દરમિયાન સરેરાશ વાર્ષિક ટર્ન ઓવર રૂ. 25000 કરોડ, નેટવર્થ રૂ.15000 કરોડ અને કર બાદનો ચોખ્ખો નફો રૂ. 5000 કરોડ હોવો જોઈએ.

>> કંપનીની વૈશ્વિક સ્તરે ઉપસ્થિતિ હોવી જોઈએ.   

Maharatna company List

કંપનીનું નામ સ્થાપના મુખ્યાલય
તેલ અને પ્રાકૃતિક ગેસ કંપની (ONGC)1956દહેરાદૂન
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)1958દિલ્હી
સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)1973દિલ્હી
રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC)1975દિલ્હી
કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)1975કોલકત્તા
ગેસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL)1984દિલ્હી
ભારત હેવી ઈલેકટ્રિક્લ્સ લિમિટેડ (BHEL)1964દિલ્હી
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)1976દિલ્હી
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) 1974મુંબઈ
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ1989ગુરુગ્રામ (હરિયાણા)

Read more

👉 ભારતના મુખ્ય ખનીજ ઉત્પાદક રાજ્યો
👉 ભારતની મુખ્ય સંસ્થાઓ
👉 ભારતના પ્રમુખ શહેરોના ઉપનામ
👉 ભારતમાં આવેલ મુખ્ય હવાઈ મથક

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!