Join our WhatsApp group : click here

Mahipatram nilkanth | સૌપ્રથમ વિદેશ જનાર ગુજરાતી સાહિત્યકાર

Mahipatram nilkanth : પ્રખર સમાજ સુધારક અને ગુજરાતમાં અનાથ આશ્રમની શરૂવાત કરનાર ગુજરાતી સાહિત્યકાર મહિપતરામ રૂપરામ નીલકંઠ વિશે આજે જાણીશું.

Mahipatram nilkanth

પુરુનામમહિપતરામ રૂપરામ નીલકંઠ
જન્મ સ્થળસુરત
પુત્રરમણલાલ નીલકંઠ
પુત્રવધુવિદ્યાગૌરી નીલકંઠ
પૌત્રીવિનોદીની નીલકંઠ
મળેલ એવોર્ડરાવ સાહેબનો એવોર્ડ (અંગ્રેજોએ તરફથી)

>> મહિપતરામ રૂપરામ નીલકંઠ પ્રખત સમાજ સુધારક હતા.

>> મહિપતરામ સૌપ્રથમ વિદેશ જનાર ગુજરાતી સાહિત્યકાર હતા.

>> ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃતિ શરૂ કરનાર મહિપતરામ નીલકંઠ હતા.

>> ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રવાસ : ‘ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન’ અને સૌપ્રથમ સામાજિક નવલકથા ‘સાસુ વહુની લડાઈ’ મહિપતરામે લખી હતી.

મહિપતરામની પ્રસિદ્ધ રચના

1). સાસુ વહુની લડાઈ (પ્રથમ સામાજિક નવલકથા)

2). વનરાજ ચાવડો

3). કરશન મૂળજીનું ચરિત્ર

4). ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન (સૌપ્રથમ પ્રવાસ વર્ણન)   

5). સઘરા જેસંગ

6). દુર્ગારામ મંછારામ મહેતા ચરિત્ર

વાંચો પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર નર્મદને 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!