Join our whatsapp group : click here

મહિસાગર જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Mahisagar jilla na gk question : અહીં મહીસાગર જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Mahisagar jilla na gk question

1). મહીસાગર જિલ્લાની રચના ક્યારે થઈ હતી ? : 20 જાન્યુઆરી 2013માં

2). મહિસાગર જિલ્લાનું મુખ્ય મથક ? : લુણાવાડા

3). મહીસાગર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 6 (લુણાવાડા, વિરપુર, સંતરામપૂર, બાલાસિનોર, કડાણા, ખાનપૂર)

4). રાજસ્થાન રાજયની સીમા મહીસાગર જિલ્લાની કઈ દિશામાં આવે છે ? : ઉત્તર

5). મહીસાગર જિલ્લાની દક્ષિણ દિશામાં આવેલા જિલ્લાની સરહદ ? : પંચમહાલ અને ખેડા જિલ્લો

6). મહીસાગર જિલ્લાની પૂર્વમાં આવેલ જિલ્લો ? :  દાહોદ

7). મહીસાગર જિલ્લાની પશ્ચિમમાં આવેલો જિલ્લો ? : અરવલ્લી

8). લુણેશ્વર મહાદેવ પરથી મહિસાગર જિલ્લાના કયા તાલુકાનું નામ પાડવામાં આવ્યું છે ? : લુણાવાડા 

9). મહીસાગર જિલ્લાની મુખ્ય નદીઓ ? : મહી અને પાનમ નદી

10). મહી નદી પર મહીસાગર જિલ્લામાં કેટલા બંધ બાંધવામાં આવ્યા છે ? : 2 (કડાણા અને વણાકબોરી)

11). સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત ડાયનોસોરના ઈંડા ક્યાં મળ્યા હતા ?  : રૈયાલી (તા. બાલાસિનો, જી. મહીસાગર)

12). નવાબનો ગાર્ડન પેલેસ ક્યાં આવેલો છે ? : બાલાસિનોર

13). મહીસાગર જિલ્લામાંથી કયું ખનીજ મળી આવે છે ? : ફાયર કલે

મહીસાગર જિલ્લાની વિસ્તૃત માહિતી👉click here

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment

error: Content is protected !!