Join our whatsapp group : click here

Math quiz gujarati : 06

Math quiz Gujarati : 06 – અહીં Math વિષયની ક્વિઝ નંબર 06 આપવામાં આવી છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થસે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject:Math
Quiz number:06
Question:10
Type:MCQ

Math quiz Gujarati : 06

182

Maths quiz gujarati : 06

Maths quiz gujarati : 06

1 / 10

ઓરડાની ચાર દીવાલનું ક્ષેત્રફળ = .............. ઊચાઇ.

2 / 10

નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય?

3 / 10

એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે?

4 / 10

અવલોકનો 12, 13, X, 17, 18, 20 નો મધ્યક 16 હોય તો X ની કિંમત શું હશે?

5 / 10

વનિતા પાસે રૂ.x અને જિગીષા પાસે રૂ.y છે. બનીતા જિગીષાને રૂ.10 આપે તો બંને પાસે સમાન રકમ થાય તો નીચેનામાંથી કયું પરિણામ સાચું છે?

6 / 10

5 બાળકોની સરેરાશ ઉંમર 12 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતાં સરેરાશ ઉંમર 11 વર્ષની થાય છે, તો આવનાર બાળકની ઉંમર શું હશે?

7 / 10

A : B = 3 : 2 અને B : C = 3 : 4, તો A : B : C = ............

8 / 10

શંકુના પાયાની ત્રીજીયા 7 સે.મી અને ઊંચાઈ 9 સે.મી છે તો શંકુનું ઘનફળ શોધો.

9 / 10

અમુક રકમ 4 વર્ષમાં રૂ. 560 અને 5 વર્ષમાં 575 થાય છે, તો મુદલ કેટલું થશે?

10 / 10

ગોળાની ત્રિજિયામાં 4% ઘટાડો કટતા ગોળાના ઘનફળમાં ...........% નો ઘટાડો થાય.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 42%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!