Join our WhatsApp group : click here

Math quiz Gujarati: 08

Math quiz Gujarati: 08 -અહીં Math વિષયની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ પરીક્ષાની ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Math
Quiz number: 08
Type: MCQ
Question: 10

Math quiz Gujarati: 08

352

Maths quiz gujarati : 08

Math quiz Number : 08

1 / 10

પાંચ અસમરેખ બિંદુઓ પૈકી ત્રણ સમરેખ બિંદુઓ હોય, તો તેમના દ્વારા વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય?

2 / 10

ગોળાની ત્રીજીયામાં 10% વધારો કરતા ગોળાના ધનફળમાં ..........% વધારો થાય.

3 / 10

એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24માં કેટલી નારંગી વેચવી જોઈએ?

4 / 10

1800 રૂપિયાની વસ્તુ પર 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ?

5 / 10

વસ્તુની વેચાણ કિંમત પર 20% નફો=વસ્તુની પડતર કિંમત પર ...........% નફો.

6 / 10

0.1 અને 0.001 નો ગુણોત્તર મધ્યક શોધો.

7 / 10

બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી અડધો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 જેટલી મોટી થાય છે, તો મૂળ સંખ્યા શોધો.

8 / 10

વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય?

9 / 10

..........નામના ગણિત શાસ્ત્રીએ તાર્કિક રીતે શુદ્ધ ભૂમિતિની રચના કરી જેથી “ભૂમિતિનું માળખું” તૈયાર થયું.

10 / 10

50 ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 38%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!