Join our WhatsApp group : click here

Maths quiz Gujarati: 07

maths quiz gujarati : 07 – અહીં Maths વિષયની ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Maths
Quiz number: 07
Question: 10
Type: MCQ

Maths quiz Gujarati: 07

396

maths quiz gujarati : 07

Maths quiz gujarati : 07

1 / 10

3.6 મીટરની ઊંચાઈએ દીવાલને અડકે તે રીતે ગોઠવેલી નિસરણીની લંબાઇ 6 મીટર છે. તો નિસરણીનો પાયો દીવાલથી કેટલા મીટર દૂર હોય?

2 / 10

ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 સે.મી. છે. તેને પિગળાવીને તેમાંથી 1 સે.મી. વ્યાસવાળી................ગોળીઓ બનાવી શકાય?

3 / 10

રમેશ 12%ના સાદા વ્યાજે લોન લે છે. ત્રણ વર્ષ બાદ વ્યાજ પેટે રૂ.5400 ચૂકવે છે. આ સંજોગોમાં મુદ્દલ રકમ કેટલી હશે?

4 / 10

એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો.

5 / 10

A, Bના 150% છે. B એ (A+B)નો કેટલા ટકા થાય?

6 / 10

ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3, બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો.

7 / 10

સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાર્દચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું ચિત્રવાળું અને એક્કો હોય તેવી સંભાવના =........... 

8 / 10

રૂ.10000ના 3 વર્ષના 10% લેખે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય?

9 / 10

અહીં આપેલી શ્રેણીમાં પ્રશ્નચિન્હની જગ્યાએ શું આવશે?

0, ?, 26, 63, 124

10 / 10

એક દુકાનદાર 200 બલ્બ 10 રૂપિયાના એકના ભાવે ખરીદે છે. તેમાંથી 5 બલ્બ ઊડી જવાથી ફેંકી દે છે. બાકીના દરેક બલ્બ રૂપિયા 12ના ભાવે વેચે છે, તો તેને કેટલા ટકા નફો થયો ગણાય?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 37%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!